________________
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।
આ પુસ્તકના સહયોગી કરીએ અનુમોદના મનભરી
પાવન ગિરિરાજના મહા અભિષેક સાથે જીવનભર દાન ધર્મની ગંગા વહેવડાવી જિનશાસનની પ્રભાવના સાથે
પોતાના કુળને ઉજ્જવળ બનાવ્યું છે તેવા સ્વ. શેઠશ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી
સુશ્રાવિકા નલિનીબહેન શાંતિચંદ ઝવેરી
Jain Education International
જેઓ શ્રીએ પોતાનાં અમૂલ્ય વર્ષો જંબુદ્વીપ સંસ્થાને અર્પણ કરી સંસ્થાને પોતાની બનાવી હતી તેવા સ્વ. શેઠશ્રી વસંતલાલ ઉત્તમચંદ વૈધ (ઊંઝા)
સ્વ. શ્રી વિમલાગૌરી વસંતલાલ વૈધ (ઊંઝા)
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૪
For Private Personal Use Only
6
www.jaine||brary.org