________________
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન
ઓપન
એક્ઝામ
(૧)આ પ્રશ્નપત્રના ઉત્તરો લખતી વખતે પુસ્તકની મદદ લેવાની છૂટ છે, પણ અન્ય કોઇની મદદ લેવાની છૂટ નથી.
(૨) આ પ્રશ્નપત્રમાં કુલ ૧૦ સવાલો છે. આ દરેક સવાલો ૧૦ માર્ક્સના છે.
બુક સૂચનાઓ
(૩) પ્રશ્નોના જવાબો કાગળની એક જ બાજુએ સ્વચ્છ અક્ષરોમાં લખવા. છેકછાક કરવામાં આવેલા જવાબો માન્ય કરવામાં આવશે નહીં.
(૪) ઉત્તરપત્રકનાં પહેલાં પાને દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ, સરનામું અને ટેલિફોન નંબર અવશ્ય લખવા.
(૫) ૧થી ૫ સવાલોના જવાબમાં માત્ર ક,ખ,ગ અથવા ઘ એટલું જ લખવાનું રહેશે.
(૬) ૬થી ૧૦ નંબરના સવાલોના જવાબો તમારી પોતાની ભાષામાં આશરે ૨૦૦ શબ્દોમાં લખવાના રહેશે.
Jain Education International
(૭) તૈયાર ઉત્તરપત્રકો ‘જંબુદ્વીપ, તળેટી રોડ, પાલીતાણા, જિ. ભાવનગર, ગુજરાત'ના સરનામે મોકલી આપવાના રહેશે. (૮) આ પરીક્ષામાં પાસ થનારને અને વધુ માર્ક્સ લાવનારને હજારો રૂપિયાનાં ઇનામો આપવામાં આવશે.
પ્રશ્નપત્ર
(૧)યોગ્યવિકલ્પવડેખાલીજગ્યાપૂરો.
(૧) અનાદિ કાળથી દુનિયાના - ધર્મો પૃથ્વીને સપાટ માને છે. (ક) આર્ય (ખ) અનાર્ય (ગ) તમામ (થ) જૂના (૨) પૃથ્વી દડા જેવી ગોળ છે તે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ (ક) કલ્પના (ખ) થિયરી (ગ) પ્રયોગ (ઘ) તરંગ (૩)------- એમ માનતો હતો કે પૃથ્વી પાણીમાં તરી રહી છે. (ક) ગેલિલિયો (ખ) પ્લેટો (ગ) પાયથાગોરસ (ઘ) થાલીજ (૪) પાયથાગોરસ માનતા હતા કે પૃથ્વી જેવી ગોળ છે.
(ક) દડા (ખ) થાળી (ગ) રકાબી (ઘ) જલેબી (૫) -------ની માન્યતા સત્યની ખૂબ નજીક હતી. (ક) પ્લેટો (ખ) પાયથાગોરસ (ગ) આર્યભટ્ટ (ઘ) પાયથાગોરસ
-એ કર્યો.
(૬) સૂર્ય કેન્દ્રમાં છે એવી માન્યતાનો પહેલી વખત પ્રચાર-(ક) એરિસ્ટોટલ (ખ) પ્લેટો (ગ) થાલીજ (ઘ) ત્રણમાંથી એક પણ નહીં. (૭)-----એ લખેલું ‘અનમાજેસ્ટ’ પુસ્તક ખગોળશાસ્ત્રનો પાયો બની ગયું. (ક) ટોલેમી (ખ) પ્લેટો (ગ) એરિસ્ટોટલ (ઘ) પાયથાગોરસ
(૮) આર્યભટ્ટ પૃથ્વીને –
માનતા હતા.
(ક) ગોળ અને ફરતી (ખ) ગોળ અને સ્થિર (ગ) સપાટ અને સ્થિર (ઘ) સપાટ અને ફરતી
➖➖➖➖➖➖➖➖
છે પણ હકીકત નથી.
(૯) વરાહમિહિર પૃથ્વીને ------ માનતા હતા.
(ક) ગોળ અને ફરતી (ખ) ગોળ અને સ્થિર (ગ) સપાટ અને સ્થિર (ઘ) સપાટ અને ફરતી (૧૦) બ્રહ્મગુપ્ત-------ને વિશ્વનું કેન્દ્ર માનતા હતા. (ક) પૃથ્વી (ખ) સૂર્ય (ગ) ચંદ્ર (ઘ) મેરુ પર્વત
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org