SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ નંદન વન Jain Education International ભદ્રશાલ વન મેરુ પર્વતનું સ્વરૂપ પાંડુક વન સોમનસ વન. જંબુદ્રીપની બરાબર મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વતની કુલ ઊંચાઈ એક લાખ યોજન છે. તે પૈકી એક હજાર યોજન ઊંચાઈ જમીનની અંદર અને ૯૯,૦૦૦ યોજન ઊંચાઈ સિદ્ધાયતન ચૂલિકા ૩૬,૦૦૦ યોજન જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૫ ૬૨,૫૦૦ યોજન સમભૂતલા ૫૦૦ યોજન જમીનની બહાર આવેલી છે. મેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર કુરુક્ષેત્ર આવેલું છે અને દક્ષિણ દિશામાં દેવ કુરુક્ષેત્ર આવેલું છે. ઉત્તર કુરુક્ષેત્ર મેરુ પર્વત અને નીલવંત પર્વત વચ્ચે આવેલું છે તો દક્ષિણમાં www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy