________________ સર-૩૧૨ 39 અસદુવસ્તુનેસવસ્તુ સાથે ઉપમા આપવી. તેમાં સત્વસ્તુ સદવતુ સાથે ઊપતિ કરવી. તે આ પ્રમાણે છે - તે સતુ એવા અરિહંત ભગવંતોને સતું એવા પ્રધાનનગરના કપાટ આદિ સાથે ઉપમિત કરવા [312-317] જેમકે - અરિહંત ભગવંતોના વક્ષસ્થળ નગરના કપાટ જેવા અને ભુજાઓ પરિધામા જેવી હોય છે, વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. સર્વસ્તુને અસદ્ભવસ્તુ સાથે ઉપમિત કરવું તે બીજો પ્રકાર આ પ્રમાણે છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવોનું આયુષ્ય સદુપ છે અને પલ્યોપમ, સાગરોપમ અસરૂપ છે. કારણ કે તે પલ્ય વગેરેની કલ્પના માત્રથી કલ્પિત થયેલા છે. અસદૃવસ્તુને અદ્ભવસ્તુવડે ઉપમિત કરવી તે આ પ્રમાણે - વસંતસમયે જીર્ણ થયેલા, ડાંખળીથી તૂટી ગયેલા અને વૃક્ષ પરથી નીચે પડેલા, શુષ્ક સારભાગવાળા, અને દુઃખી થયેલા પાંદડાઓ નવા પાંદડાને ગાથા કહી - અત્યારે જે હાલતમાં તમો છો તે હાલતમાં જ પહેલા અમે હતા, અને અમે આ સમયે જે સ્થિતિમાં છીએ તમે પણ એક દિવસ આવશો. આ પ્રમાણે ખરતાં જીરું પાંદડાઓ નવોદ્ગત કિસલયોને કહ્યું. અત્રે જે પ્રકારે પાંદડાનો વાર્તાલાપ વર્ણવ્યો છે તે પ્રમાણે પાંદડાઓનો વાર્તાલાપ સંભવી ન શકે તે કોઈ દિવસ થયો નથી. અને કોઈ દિવસ થશે નહીં. અહીં ભવ્યજનોને સમજાવવા ઉપમા આપવામાં આવી છે. માં પાંડુપત્રાવસ્થા તત્કાલિક હોવાથી સરૂપ છે અને કિસલયાવસ્થા અસરૂપ છે. અસવસ્તુને અસવસ્તુથી ઉપમિત કરવી તે આ પ્રમાણે - શશીવિષાણ, ખરવિષાણ જેવા જ હોય છે. આ પ્રમાણે ઔપમ્પસંખ્યાનું નિરૂપણ જાણવું.. પરિમાણ સંખ્યાપયયરૂપ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? પરિમાણ સંખ્યાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે કાલિક શ્રુતપરિમાણસંખ્યા અને દૃષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા . કાલિકકૃતપરિમાણ સંખ્યા શું છે? અનેક પ્રકારની છે. જેમકે - પયિોની સંખ્યા, અક્ષરસંખ્યા - “અકારાદિ અક્ષરોની સંખ્યા, સંઘાત સંખ્યા - દ્વયાદિઅક્ષરોના સંયોગરૂપ સંઘાતની સંખ્યા, પદસંખ્યા - સુબત્ત, તિન્તરૂપ પદોની સંખ્યા, પાદસંખ્યા - ગાથાના ચતુર્થ અંશ રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા-બ્લોકસંખ્યા, વેઢસંખ્યા-નિર્યું ક્તિઓની સંખ્યા, અનુયોગ દ્વારોની સંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રતસ્કલ્પસંખ્યા, અંગસંખ્યા વગેરે કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સંખ્યાત છે. દષ્ટિવાદમૃતપરિમાણ સંખ્યા શું છે ? દષ્ટિવાદઋતપરિનાણસંખ્યાના અનેક પ્રકાર છે, - પર્યાવસંખ્યા યાવતુ અનુયોગદ્વાર સંખ્યા, પ્રાભૃતસંખ્યા, પ્રાભૂતિકાસંખ્યા, પ્રાભૃતભૂતિકાસંખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દષ્ટિવાદઋતપરિમાણસંખ્યા અને પરિમાણસખ્યાનું સ્વરૂપ જાણવું. જ્ઞાનસંખ્યા શું છે? જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસંખ્યા છે. - શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણનાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈધ, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે. અંતે ! ગણના સંખ્યા શું છે? “આ આટલા છે. આ રૂપમાં જે ગણત્રી છે તે ગણનાસંખ્યા કહી છે. એક-ગણના ન કહેવાય.બે આદિરૂપ ગણના સંખ્યા જાણવી. સંખ્યાત, અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણવી. સંખ્યાત શું છે? સંખ્યાત ત્રણ પ્રકારના છે. -- જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ, સંખ્યાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org