________________ સત્ર -13 337. ઔદયકિ-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવ ઔદયકિ-ક્ષાયિકક્ષાયોપશમિક-પારિણામિકનિષ્પનભાવ. ઔદયિક-ઔપશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન- ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઇંદ્રિયો છે. ઔદયિકઔપશમિક-ક્ષાયોપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદવિકભાવમાં મનુષ્યગતિ, ઔપશમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ઔદયિકઔપથમિક-ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપશમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશ મિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિકભાવમાં જીવત્વછે. ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિક ભાવમાં જીવત્વ છે. ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વમ, ક્ષાયો પશમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔપ શમિકક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔદયિક-ઔપશમિક-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિ કનિષ્પન્નભાવનું સ્વરૂપ છે. પાંચ ભાવના સંયોગથી નિષ્પન્ન સાનિ પાતિક ભાવનું સ્વરૂપ છે. આમ છનામનું વર્ણન પૂર્ણ [14-182] સપ્તનામનું સ્વરૂપ કેવું છે? સતનામ તે સાત પ્રકારના સ્વરો છે. તે આ પ્રમાણે- ષજ અષભ ગાંધાર મધ્યમ પંચમ શૈવત અને નિષાદ. આ સાત સ્વરો કહેવાય છે. આ સાત સ્વરોના. સાત સ્વરસ્થાનો હોય છે. તે આ પ્રમાણે જીભના. અગ્રભાગથી ષજસ્વરનું ઉચ્ચારણ થાય છે, વક્ષસ્થળથી ઋષભસ્વરનું ઉચ્ચારણ થાય, કંઠથી ગાંધારસ્વરનું ઉચ્ચારણ થાય, જીભના મધ્યભાગથી મધ્યમસ્વરનું ઉિચ્ચારણ થાય. નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ થાય, દંતોષ્ઠથી પૈવતસ્વરનું ઉચ્ચારણ થાય અને મૂધથી નિષાદસ્વરનું ઉચ્ચારણ થાય છે. આ પ્રમાણે સાત સ્વરના સાત સ્વરસ્થાન વર્ણવ્યા છે. સાત સ્વરો જીવનનિશ્ચિત કહેવામાં આવ્યા છે, જેમકે-મયૂર ષડજસ્વરમાં બોલે છે. કુકડો ઋષભસ્વરમાં બોલે છે. હંસ ગાંધાર સ્વરમાં બોલે છે. મેષ મધ્યમસ્વરમાં બોલે છે. પુષ્પોત્પતિકાળમાં કોયલ પંચમસ્વરમાં બોલે છે. છઠ્ઠા દૈવતરિસ્વર સારસ અને કોંચપક્ષી બોલે છે. સાતમો નિષાદસ્વર હાથી બોલે છે. સાત સ્વરો અજીવનિશ્રિત પણ કહેવામાં આવ્યા છે.મૃદંગમાંથી તે ષડ્રવર નીકળે છે. ગોમુખીવાદ્યમાંથી અષભસ્વર નીકળે છે. શંખમાંથી ગાંધારસ્વર નીકળે છે. ઝાલરમાંથી મધ્યમસ્વર નીકળે છે. ગોધિકા-વાદ્યવિશેષમાંથી પંચમસ્વર નીકળે છે. આંબર માંથી પૈવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. પ્રત્યેક સ્વરનું લક્ષણ પૃથક-પૃથક હોવાથી આ સાત સ્વરના સાત લક્ષણો છે, એમને સંબંધ ફલ પ્રાપ્તિ સાથે છે. જેમકેષજ સ્વરથી ધનની પ્રાપ્તિ થાય છે. પર્વરવાળી વ્યક્તિના કરેલા. 2i2] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org