________________ સત્ર-૧૬૨ 335 કપિહસિતઆકાશમાં સંભળાતા ઉગ્નકડાકા, અમોઘસૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણોદ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ, વાસાભરતાદિ ક્ષેત્ર, વાસધરા-હિમવાનાદિ પર્વત, ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શકરપ્રભા, વાલકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમામ પ્રભા, સૌધર્મથી અશ્રુત પર્વતના કલ્પ, રૈવેયકો, અનુત્તરવિમાનો, ઇષસ્ત્રાગભારાપૃથ્વી, પરમાણુ- પુદ્ગલ, દ્વિઅદેશિકથી લઇને અનંતપ્રદેશીસ્કંધો, પુદ્ગલપરિણમનની અપેક્ષાએ) સાદિપરિણામિકભાવરૂપ છે. અનાદિપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે? ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય લોક, અલોક, ભવસિદ્ધક, અને અભવસિદ્ધક. આ ભાવો અનાદિપરિણામિક છે. અનાદિપારિણામિક છે. આ પ્રકારનું અનાદિ પરિણામિકભાવનું સ્વરૂપ છે. આ પ્રકારે પારિણામિકભાવનું નિરૂપણ પૂર્ણ થયું. સાન્નિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપમિક અને પરિણામિક આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના સંયોગથી અને પાંચના સંયોગથી જે ભાવો નિષ્પન્ન થાય છે તે બધા ભાવોને સાનિપાતિકભાવ કહે છે. તેમાં દ્વિસંયોગજન્ય 10 ભાવ, ત્રિકસંયોગજન્ય 10 ભાવ, ચતુષ્કસંયોગજન્ય પાંચભાવ અને પંચકસંયોગજન્ય એકભાવ થાય છે. બધા મળી 26 ભંગ બને છે. એના સંયોગથી જે દશ ભાવો નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક અને ઔપથમિકના સંયોગથી નિષ્પનભાવ, ઔદયિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પનભાવ, ઔયિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔદાયિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપથમિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પનભાવ, ઔપથમિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપશમિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ક્ષાયિક અને ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પનભાવ, ક્ષાયિક અને પારિામિકના સંયોગથી નિષ્પનભાવ, ક્ષાયોપથમિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ. ઔદયિક અને ઔપથમિકભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ કેવું છે ? ઔદયિક અને ઔપશર્મિક ભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ આ પ્રકારનું છેઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ઔપશમિકભાવમાં ઉપશાંતકષાયને ગણાવી. શકાય. આ ઔદયિકોપથમિક ભાવછે. ઔદયિક-સાયિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણાવી. શકાય. ઔદયિક-ક્ષાયોપથમિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔદયિક-પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પારિણા મિભાવમાં જીવત્વને ગણાવી શકાય. ઔપથમિક-ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંતકષાયી ક્ષાયિકસમ્યગ્દષટિ ઓપશમિક-ક્ષાયિક ભાવરૂપ છે. ઔપશમિકક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપથમિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ આ પ્રમાણે છેઔપશામિકભાવમાં ઉપશાંતકષાય અને ક્ષાયોપશમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔપથમિક-પાણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપથમિકભાવમાં ઉપશાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org