________________ સત્ર-૧૦૧ 317 ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [૧૦ર-૧૦૩] સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહનયને સંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે? ત્રણ પ્રદેશવાળો સ્કંધ આનુપૂર્વી છે, ચાર પ્રદેશવાળો સ્કંધ આનુપૂર્વી છે, થાવતુ દસપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે. પ્રદૂગલપરમાણુ અનાનુપૂર્વી છે, દ્વિપ્રશિકન્કંધ અવકતવ્યક છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપણતાનું સ્વરૂપ છે. સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું પ્રયોજન શું છે? સંગ્રહ સંમત અર્થપદપ્રરૂપણતાદ્વારા સંગ્રહનય સંમત ભંગસમુત્કીતેનતા કરી શકાય છે. એટલે કે ભંગોનું કથન કરી શકાય છે. સંગ્રહાય- સંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ શું છે ?સંગ્રહનયસંમતભંગસમન્દીર્તનતા આ પ્રમાણે છેઆનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે, તે ત્રણ અસંયોગી અંગ છે. આનુપૂર્વીઅનાનુપૂર્વી છે, આનુપૂર્વી અવકતવ્યક છે અથવા અનાનુપૂર્વી વકતવ્યક છે. આ ત્રણ ટિકસંયોગી ભંગો છે. આનુપૂર્વી-અનાનુપૂર્વી અવકતવ્ય છે, આ એક ત્રિકસયોગી ભંગ છે. આ પ્રમાણે અત્રે સાત વિકલ્પો-ભંગો બને છે. આ પ્રકારે ભંગોનું પ્રરૂપણ કરવું સંગ્રહ સંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે? આ સંગ્રનયસંમતભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શન કરાય છે. 104-105] સંગ્રહનયસંમતભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? ત્રિપ્રદેશિકઢંધો આનુપૂર્વ શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. ક્રિપ્રદેશિકઢંધો અવકતવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવલિત થાય છે અથવા ત્રિપ્રદેશિકપરમાણુપુદ્ગલ અનુક્રમે આનુપૂર્વી અને અનાનુપૂર્વના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રશિક-દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઅવકતવ્યકના વાચ્યાર્થરૂપે વિવલિત થાય છે. અથવા પુદ્ગલપરમાણુદ્ધિપ્રદેશિક, અનાનુપૂર્વી-અવકતવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિકપરમાણ-પુદ્ગલ દ્વિપ્રદેશિકઢંધો અનુક્રમે આનુપૂર્વી-અનાનુપૂર્વ અને અવકતવ્યશબ્દના વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થાય છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત સમવતારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય- સંમત સમવતારનું સ્વરૂપ આ પ્રમાણે છે-સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્ય કદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે?સંગ્રહનયસંમત આનુપૂર્વદ્રવ્યો આનુપૂર્વી- દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, અનાનુપૂર્વી કે અવકતવ્ય દ્રવ્યોમાં નહિ. એજ પ્રકારે અનાનુપર્વદ્રવ્યો અને અવકતવ્યકદ્રવ્યો પણ સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. આ સમવતારનું સ્વરૂપ છે. [10-107] સંગ્રહનવસંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગામના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (1) સત્પપ્રરૂપણા (2) દ્રવ્યપ્રમાણ (3) ક્ષેત્ર (4) સ્પર્શના (5) કાળ (6) અંતર (7) ભાગ અને ભાવ, સંગ્રહનય સામાન્યગ્રાહી હોવાથી તેની અપેક્ષાએ અલ્પબદુત્વ હોતું નથી. [108] સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિશ્ચિયથી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યો માટે પણ તેમજ સમજી લેવું. સંગ્રહનયસંમત આનુપૂર્વદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org