________________ 25 સુત્ર- 150 અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. વિપાક સૂત્રના વિષયનું વર્ણન થયું. | [૧પ૦] દિઢ઼િવાય સૂત્રમાં કયા વિષયનું વર્ણ છે? દિવિાય સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપથી પાંચ ભાગોમાં વિભક્ત છે, જેમકે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા, પરિકર્મના કેટલા પ્રકાર છે ? પરિકર્મના સાત પ્રકાર વર્ણવ્યા છે. જેમકે–સિદ્ધશ્રેણિકા પરિકર્મ મનુષ્ય-શ્રેણિકા. પરિકમ પૃષ્ટ શ્રેણિકા પરિકમ અવગાઢ શ્રેણિકા પરિકર્મ ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ, વિપ્રજહતુશ્રેણિકા પરિકર્મ, મૃતાર્ચ્યુત, શ્રેણિકા પરિકર્મ. સિદ્ધશ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે? સિદ્ધશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર છે, જેમકે-માતૃકાપદ, એકાર્યકપદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત. સિદ્ધાવી. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ છે. મનુષ્યશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે? મનુષ્યશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- માતૃકાપદ, એકાઈક પદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવત મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્ય શ્રેણિકા પરિકમે છે. પૃષ્ઠશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે? પૃષ્ઠશ્રેણિકા પરિકર્મના 11 ભેદો વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, કિશું ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત, પૃષ્ટાવર્ત. આ રીતે પૃષ્ઠશ્રેણિકા પરિકર્મ છે. અવગાઢ શ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે ? અવગાઢ શ્રેણિકા પરિકર્મના 11 પ્રકાર વર્ણવ્યા છે; જેમકે- પૃથગા-કાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવત, અવગાઢાવર્ત. આ અવગાઢ શ્રેણિકા પરિકમ છે. ઉપસમ્પાદન શ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે ? ઉપસમ્પાદન શ્રેણિકા પરિકમના 11 પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશ પદ કેતુભૂત રાશિબદ્ધ એક ગુણ દ્વિગુણ ત્રિગુણ કેતુભૂત પ્રતિગ્રહ સંસાર પ્રતિગ્રહ નન્દાવર્ત ઉપસમ્પાદનાવર્ત. આ ઉપપ્પદના શ્રેણિક પરિકર્મ છે. વિપ્રજહતું શ્રેણિકા પરિકર્મના 11 પ્રકાર વર્ણવ્યા છે, જેમકેપૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, વિપ્રજહદાવી. આ વિપ્રજહત શ્રેણિકા પરિકર્મ છે. યુતામ્યુત શ્રેણિકા પરિકમના કેટલા પ્રકાર છે ? શ્રુતાપ્યુત શ્રેણિકા પરિકમના 11 પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ,ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, ટ્યુતાય્યતાવર્ત. આ ટ્યુતારયુત શ્રેણિકા પરિકમ છે. આદિના છ પરિકર્મ ચાર નયોના આશ્રયે કહેવાયા છે અને સાત પરિકમમાં ઐરાશિક દર્શનનું દિગ્દર્શન કરાવ્યું છે. આ રીતે પરિકર્મના વિષયનું વર્ણન કર્યું. સૂત્રરૂપ દષ્ટિવાદના કેટલા પ્રકાર છે? સૂત્રરૂપ દષ્ટિવાદના 22 પ્રકાર પ્રતિપાદન ક્ય છે, જેમકે- જુસૂત્ર પરિણતા પરિણત, બહુભંગિક, વિજયચરિત, અનન્તર, પરંપર, આસાન, સંયૂથ, સન્મિત્ર, યથાવાદ, સ્વસ્તિકાવત, નન્દાવર્ત, બહુલ, પૃષ્ટપૃષ્ટ, વ્યાવત એવંભૂત દ્રિકાવર્ત, વર્તમાનપદ, સમભિરુઢ, સર્વતોભદ્ર, પ્રશિષ્ય, દુષ્પતિગ્રહ. આ 22 સૂત્ર છિન્નચ્છેદ-નયવાળા, સ્વસમય સૂત્ર-પરિપાટી અથતું સ્વદર્શનની વ્યક્તવ્યતાને. આજ 22 સૂત્ર આજીવક ગોશાલકના દર્શનની દૃષ્ટિથી અછિન્નચ્છેદ નય વાળા છે. આ રીતે આજ સૂત્ર સૈરાશિક સૂત્રપરિપાટીથી ત્રણ નય યુક્ત છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org