________________ અધ્યયન- 32 259 [૧૩પપી જે જીવને સદા બાધા-પીડા આપે છે તે બધાં દુઃખોથી તેમ જ દીર્ઘકાલિન કમાંથી મુક્ત બને છે ત્યારે તે પ્રશસ્ત, અત્યન્ત સુખી તથા કૃતાર્થ બને છે. [135] અનાદિ કાળથી ઉત્પન્ન થતાં માર્ગ છે. બધાં દુઃખથી મુક્તિનો આ તેને સમ્યક પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યન્ત સુખી થાય છે. - એમ હું કહું છું. અધ્યયન-૩ર-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૩-કર્મપ્રકૃતિ [1358] હું આનુપૂર્વીના ક્રમે આઠ કમનું વર્ણ કરીશ. જેમનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિવર્તન-પરિભ્રમણ કરે છે, [૧૩પ૯-૧૩૬૦ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહ તથા આયુ કર્મ. નામ, ગોત્ર અને અન્તરાય કર્મ, એમ ટૂંકમાં આઠ કર્મ છે. [૧૩૬૧]જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છેઃ શ્રુતજ્ઞાનાવરણ, આભિનિબોધિકજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનો-જ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ. [1362-1363] નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, અને પાંચમી સત્યાનગૃદ્ધિ- ચક્ષુ-દર્શનાવરણ, અચક્ષુ-દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, અને કેવળદર્શનાવરણ. આ નવ દર્શનાવરણ કર્મના ભેદ છે. f1364] વેદનીય કર્મના બે પ્રકાર છે. સાત વેદનીય અને અસાત વેદનીય, સાત અને અસાત વેદનીયના અનેક પ્રકાર છે. [1365] મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન-મોહનીય અને ચારિત્ર-મોહનીય. દર્શન-મોહનીયના ત્રણ અને ચારિત્ર-મોહનીયના બે પ્રકાર છે. સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર આ ત્રણ દર્શન-મોહનીયની પ્રકૃતિઓ છે. ચારિત્ર-મોહનીયના બે ભેદ છે ? કષાય-મોહનીય અને નોકષાય-મોહનીય. કષાય-મોહનીય કર્મના 16 પ્રકાર છે. નોકષાય-મોહનીય કર્મના સાત અથવા નવ પ્રકાર છે. [1369 આયુકર્મના ચાર ભેદ નૈરયિક તિર્ય મનુષ્ય અને દેવ આયુ. [137] નામ કર્મના બે પ્રકાર છેઃ શુભ નામ અને અશુભ નામ. શુભ નામના અનેક પ્રકાર છે તેમજ અશુભના પણ અનેક ભેદ છે. [1371] ગોત્ર કર્મના બે ભેદ છેઃ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, આ બંનેના આઠ આઠ પ્રકાર છે. [1372] સંક્ષેપમાં અન્તરાય કર્મના પાંચ પ્રકારે છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યન્તરાય. [1373] આ કર્મની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી છે. હવે પછી તેમના પ્રદેશાગ્ર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સાંભળો. [1774-1375] એક સમયમાં ગ્રાહ્ય-બદ્ધ થનાર બધાં કમોંના પ્રદેશાગ્રકમપુદ્ગલરૂપ દ્રવ્ય અનન્તા હોય છે. તે ગ્રન્ધિસત્વોથી અનન્ત ગુણ વધારે અને સિદ્ધોના અનન્તમાં ભાગ જેટલા હોય છે. બધા જીવો માટે સંગ્રહ-કરવા જેવાં કર્મપુદ્ગલો છએ દિશાઓમાં-આત્માથી અશયેલા-આખા આકાશ પ્રદેશમાં છે. તે બધાં કર્મ-પુદ્ગલ બંધને સમયે આત્માના બધા પ્રદેશ સાથે બદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org