________________ 24 આવસ્મય - 690 સિવાયકે અનાભોગ, સહસાકાર, મહત્તર કારણ, સર્વ સમાધિના હેતુથી છોડી દે. | [9] ભવચરિમ અથત જીવનનો અંત જણાતા (અશનાદિ ચારે આહારનું પચ્ચખાણ કરે છે.) શૈષ પૂર્વ સૂત્ર 88 મુજબ) [1] અભિગ્રહ પૂર્વક અશનાદિ ચારે આહારનું પચ્ચખાણ કરે છે. (શેષ પૂર્વ સૂત્ર-૮૯ મુજબ) [2] વિગઈઓનું પચ્ચકખાણ કરે છે. સિવાયકે અનાભોગ - સહસાકારલેપાલેપ - ગૃહસ્થ સંસૃષ્ટ - ઉસ્લિપ્ત વિવેક - પ્રતીત્યપ્રક્ષિત - પરિષ્ઠાપન - મહત્તર - સર્વ સમાધિનો હેતુ. આટલા કારણે પચ્ચખ્ખાણ છોડી દે. સૂત્ર 82 થી ૯રના મહત્ત્વના શબ્દોની વ્યાખ્યા - પચ્ચકખાણ એટલે નિયમ અથવા ગુણ ધારણા. * નમસ્કાર સહિત - જેમાં મુહૂર્ત (બે ઘડી) પ્રમાણ કાળ માન છે. - અન્નત્ય - સિવાયકે આપેલા કારણો સિવાય. - અનાભોગ ભૂલી જવાથી - સહસાકાર-અચાનક -મહત્તરકાર - મોટું પ્રયોજન કે કારણ ઉપસ્થિત થતા - સવ્વસમાહિ - તીવ્ર રોગાદિ કારણે ચિત્તની સમાધિ ટકાવવા. - પચ્છન્નકાળ - સમયને નહીં જાણવાથી - દિશામોહ-દિશાને વિશે ભ્રમ થાય અને કાળ ન જાણે. - સાધુવચન - સાધુ મોટેથી કોઈ શબ્દ બોલે અને વિપરીત સમજે. -લેપાલેપ-ન કલ્પતી વસ્તુનો સંસ્પર્શ થઈ ગયો હોય. - ગૃહસ્થ સંસૃષ્ટ-ગૃહસ્થ વડે મિશ્ર થયેલું હોય તે - ઉત્સિત વિવેક - જેના ઉપર વિગઈ મૂકીને ઉઠાવી લીધી હોય. - પ્રતીત્યપ્રક્ષિત - સહેજ ઘી વગેરે ચોપડેલ હોય તેવી વસ્તુ - ગુરુ અભ્યત્યાન - ગુરુ કે વડીલ આવતા ઉભું થવું પડે. | છઠ્ઠાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ 40| આવશ્યક સૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ - પહેલું મૂળસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org