SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 218 જયકમ્પો - (49) તો મુહપત્તિ માટે ઉપવાસ અને જે હરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિતું આવે. 4i9 ભોજનમાં કાળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિ, તે અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ, અવિધિએ પરઠવે તો પુરીમઢ તપ પ્રાયશ્ચિતુ. પ૦-પ૧]ભોજન-પાણી ઢાંકે-નહીં. મળ-મૂત્ર-કાળ ભૂમિનું પડિલેહણ ન કરે તો નિવિ નવકારસી- પોરિસિ વગેરે પચ્ચકખાણ ન કરે કે લઈને ભાંગે તો પુરિમડુઢઆ સામાન્ય થી કહ્યું તપ-પ્રતિમાં અભિગ્રહ લે નહીં લઈને ભાંગે તો પણ પરિમઢ પફિખ હોય તો આયંબિલકે ઉપવાસ તપ, શક્તિ અનુસાર તપ ન કરે તો ક્ષુલ્લક ને નીવિ. સ્થવિરને પુરિમ, ભિક્ષુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસી હોય તો ક્ષુલ્લક થી આચાર્યને ક્રમશઃ પુરિમરૂઢ થી છઠ્ઠ. સંવત્સરીએ ક્રમશઃ એકાસણાથી અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ જાણવું. પિ૨નિદ્રા અથવા પ્રમાદથી કાયોત્સર્ગ ન પારે ગુરુની પહેલાં પારલે, કાઉસ્સગનો ભંગ કરે ઝડપથી કરે. એ જ રીતે વંદન માં કરે તો નિવિ-પુરિમડૂઢએકાસણું તપ અને બધા જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત પિ૩એક કાઉસ્સગ આવશ્યક ન કરે તો પુરિમડૂઢ એકાસણું- આયંબિલ, બધો આવશ્યક ન કરે તો ઉપવાસ, પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્પંડિલ વોસિરાવેમળત્યાગ કરે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિતું [54] ઘણાં દિવસ ક્રોધ રાખે, કંકોલ નામક ફળ, લવિંગ, જાયફળ લસુણ વગેરેનો તણગ-મોર આદિનો સંગ્રહ કરે તો પુરિમઢ. [૫૫]છિદ્રરહિત કે કુણા તેમજ ને કારણ વિના ભોગવે તો નિવિ. અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન કરવાતા પુરિમઢ તપ પ્રાયશ્ચિતુ. (પ) આચાર્ય ની આજ્ઞા વિના સ્થાપના કુલોમાં ભોજનને માટે પ્રવેશ કરે, તો એકાસણું, પરાક્રમ ને ગોપવે તો એકાસણું, એ પ્રમાણે જીત વ્યવહાર છે. સૂત્ર વ્યવહાર મુજબ માયારહિત હોય તો એકાસણું, માયા સહિત હોયતો ઉપવાસ પિ૭]દોડવું-કૂદવુ વગેરેમાં વર્તતા પંચેન્દ્રિયના વધનો સંભવ છે. અંગાદાન-શુક્ર નિષ્ક્રમણે આદિ સંકેલષ્ટ કર્મ માં બહુ અતિચાર લાગે આધાકમદિ સેવન રસથી ગ્લાનાદિનો લાંબો સહવાસ કરે એ સર્વે માં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ તપ આવે. પિ૮ સર્વ ઉપધિ આદિને ધારણ કરતા પ્રથમ પરિસિના અંત ભાગે અથતિ પાદોનપોરિસિ સમયે અથવા પ્રથમ અને અંતિમ પોરિસિ અવસરે પડિલેહણ ન કરે. ચોમાસીએ કે સંવત્સરીએ શુદ્ધિ કરે તો પંચકલ્યાણક તપ પ્રાયશ્ચિતુ. પિ૯]જે છેદ ( પ્રાયશ્ચિતુ) ની શ્રદ્ધા કરતો નથી. મારો પયાર્ય છેદાયો ન છેદાયો તે જાણતો નથી અભિમાનથી પયયનો ગર્વ કરે છે તેને છેદ આદિ પ્રાયશ્ચિતુ આવે. જીત વ્યવહાર ગણાધિપતિ માટે આ પ્રમાણે નો છે. ગણાધિપતિ ને છેદ પ્રાયશ્ચિતું આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિતું આપવું. [0]આ જીત વ્યવહારમાં જે-જે પ્રાયશ્ચિત્ કહ્યા નથી તે પ્રાયશ્ચિતું સ્થાન ને વર્તમાનમાં સંક્ષેપ થી હું કહું છું જે નિસીહ-વ્યવહાર-કપ્પો માં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્ત ના જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005100
Book TitleAgam Deep 38A Jiyakappo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages21
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 38, & agam_jitkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy