________________ 186 દસા સુયબંધ - 3/4 સ્થવિર ભગવંતો એ ખરેખર જે ૩૩–આશાતનાઓ કહી છે તે આ પ્રમાણે 1-9- શૈક્ષ (અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુ) રત્નાધિક (મોટા ધક્ષાપત્યય કે વિશેષ ગુણવાનું સાધ) ની આગળ ચાલે, -- જોડાજોડ ચાલે, -- અતિ નિકટ ચાલે. -- આગળ, જોડાજોડ કે અતિ નિકટ ઉભા રહે. - - આગળ, જોડાજોડ કે અતિનિકટ બેસે. 10-11- રાત્વિકસાધુ સાથે બહાર વિચાર ભૂમિ (મળત્યાગ સ્થળે) ગયેલ શૈક્ષ કારણવશાતુ એક જ જલપાત્ર લઈ ગયા હોય એ સ્થિતિમાં તે શૈક્ષ રાત્નિકની પહેલાં શૌચ-શુદ્ધિ કરે, - - બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ (સ્વાધ્યાય સ્થળ) ગયા હોય ત્યારે રાગ્નિકની પહેલાં ઐયપથિક-પ્રતિક્રમણ કરે 12- કોઈ વ્યક્તિ રાત્મિક પાસે વાર્તાલાપ માટે આવે ત્યારે શૈક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે. 13- રાત્રિ કે વિકાલે (સધ્યા સમયે) જો રાત્મિક, શૈક્ષ ને સંબોધન કરીને પૂછે કે હે આર્ય ! કોણ-કોણ સુતા છે અને કોણ-કોણ જાગે છે ત્યારે તે શૈક્ષ, રાત્મિક નું વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અને પ્રત્યુત્તર ન આપે. 14-18- શૈક્ષ જે અશન, પાન,ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર (વહોરીને) લાવે ત્યારે તેની આલોચના પહેલાં કોઈ શૈક્ષ પાસે કરે પછી રાત્મિક પાસે કરે. -- પહેલાં કોઈ શૈક્ષને દેખાડે, - - નિમંત્રણ કરે પછી રાત્વિકને દેખાડે કે નિમંત્રણા કરે. - - રાનિકની સાથે ગયેલ હોય તો પણ તેને પૂછયા સિવાય જે-જે સાધુ ને આપવાની ઈચ્છા હોય તેને જલ્દી જલ્દી અધિક-અધિક પ્રમાણમાં તે અશનાદિ આપી દે, - - અને રાત્મિક સાધુ સાથે આહાર કરતી વેળા પ્રશસ્ત, ઉત્તમ, રસયુક્ત, સ્નિગ્ધ, રૂક્ષ, આદિ જે-જે પદાર્થ તે શૈક્ષને મનોકુળ હોય તે-જલ્દી જલ્દી કે વધુ વધુ પ્રમાણમાં ખાય. 19-21- રાત્મિક (ગુણાધિક સાધુ શૈક્ષ (નાના દીક્ષા પયયવાળા સાધુ) ને બોલાવે ત્યારે તેની વાત સાંભળી ન સાંભળી કરી મૌન રહે. * - પોતાના સ્થાને બેસીને તેમની વાત સાંભળે પણ સન્મુખ ઉપસ્થિત ન થાય, . “શું કીધું?” એમ કહે. 22-24- શૈક્ષ, રાત્મિક ને તું એવો એકવચની શબ્દ કહે, - - તેમની આગળ નકામી બળબળ કરે, - - તેમના દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને કહી સંભળાવે તિરસ્કારથી “તમે તો આવું કહેતા હતા” એમ સામું બોલે) 24-30- જ્યારે રાત્વિક (ગુણાધિક સાધ) કથા કહેતા હોય ત્યારે તે શૈક્ષ“આ આમ કહેવું જોઈએ” એવું બોલે, - “તમે ભૂલો છો- તમને યાદ નથી.” એમ બોલે, -- દુભાવપ્રગટ કરે, - - (કોઈ બહાનું કાઢી) સભા વિસર્જન કરવા આગ્રહ કરે. - -કથામાં વિઘ્નો ઉભા કરે, - * જ્યાં સુધી પર્ષદ (સભા) ઉઠે નહીં, છિન્ન ભિન્ન ન થાય કે વિખરાય નહીં પણ હાજર હોય ત્યાં સુધી તે જ કથાને બીજી-ત્રીજી વખત કહે 31-33- શૈક્ષ જો રાત્મિક સાધના શવ્યા કે સંથારા પર ભૂલથી પગ આવે ત્યારે હાથ જોડીને ક્ષમા યાચના કર્યા વિના ચાલતા થાય, - - રાત્મિક ની શય્યાસંથારા ઉપર ઉભે-બેસે કે સુવે અથવા તેના કરતા ઉચા કે સમાન આસન પર બેસે કે સુવે. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ તેત્રીશ આશાતનાઓ કહેલી છે. તેમ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org