________________ 28 સૂરપનત્તિ- 2333 ઉપક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર બસો બાવન અને એક યોજનના સાઠિયા પાંચ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા 47096 યોજન અને એક યોજનના સાઠિયા તેત્રીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્યશીઘ્ર વૃષ્ટિગોચર થાય છે. આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડળથી તેના પછીના મંડળમાં ગમન કરતા કરતા એક યોજનના સાઠિયા અઢાર અઢર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિમાં વધારતા વધારતા ચોર્યાશી યોજનોમાં કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા. સર્વબાહ્યમંડળ જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦૫ યોજના અને એક યોજનના સાઠિયા પંદર ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયા રહેલા મનુષ્યોને 31831 યોજના અને એક યોજનના સાઠિયા તીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીઘ દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે આ પહેલા છ માસ થાય છે, અને એજ પહેલા છ માસનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છે માસને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસક્રમણના કરીને ગતિ કરે છે, ત્યારે પ૩૦૪ યોજન તથા એક યોજના એકઠિયા સતાવન ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા મનુષ્યોને 41916 યોજન તથા એક એક યોજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ તથા સાઠના ભાગને એકસાઠથી છેદીને સાઠ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીધ્ર ચહ્યુગોચર થાય છે. એ બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦૪ તથા એક યોજનાના સાઠિયા ઓગણચાલીસ ભાગ પ્રમાણ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોક માં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર એક યોજન તથા એક યોજનના સાઠિયા ઓગણપચાસ ભાગ તથા સાઠ ભાગને એકસથી ભાગીને તેવીસ ચૂર્ણિકા ભાગ પ્રમાણથી સૂર્ય શીઘ દૃષ્ટિગોચર થાય છે. રાત્રિ દિવસનું પરિમાણ પહેલાં કહેલ પ્રકારથી જ થાય છે. પૂર્વોક્ત પ્રમાણથી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. અને બાર મૂહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. આ કહેલ ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એના પછીના મંડળમાં સંક્રમણ કરીને એક યોજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક મંડળમાં મુહૂર્તગતિને ન્યૂન કરીને કંઈક વધારે પંચાસી પંચાસી યોજન પુરૂષછાયાને વધારતા વધારતા સવભ્યિત્તરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પરપ૧ યોજન અને એક યોજનના સાઠિયા અડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્યારે ત્યાં રહેલા મનુષ્યોને 47262 તથા એક યોજના સાઠિયા એકવીસ ભાગથી સૂર્ય શીઘ દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ બીજા છે માસ કહેલ છે. આજ બીજા છ માસનું પર્યવસાન કહેલ છે. આ રીતે આજ આદિત્ય Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org