________________ 26 પન્નવણા-૫-૩૨૪ હોય છે. એ પ્રમાણે જેમ શીતસ્પર્શ સંબધે કહ્યું તેમ ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ સંબધે જાણવું. પરમાણુપુગલ સંબધે તેમજ સમજવું. પરતુ સર્વ પરમાણુઓને પ્રતિપક્ષ વદિ ન કહેવા. ૩રપ જઘન્યપ્રદેશવાળો સ્કન્ધો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યપ્રદેશવાળો સ્કન્ધ જઘન્યપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુસ્થાન પતિત હોય છે. વર્ણ, ગંધ, રસ અને ઉપરના ચાર સ્પર્શપાય વડે છસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કન્ધો સંબંધ પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! ઉત્કૃષ્ટપ્રદેશવાળો સ્કન્ધ ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહ નારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ વડે તથા આઠ સ્પર્શપથિ વડે છસ્થાન પતિત હોય છે. મધ્યપ્રદેશપરિમાણવાળા સ્કન્ધોને કેટલા પર્યાયો કહ્યા છે?હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! મધ્યમ પ્રદેશવાળો સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે,પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃ સ્થાન પતિત છે અને વર્ણાદિ અને આઠ સ્પર્શપર્યાયો વડે છસ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળું પુદ્ગલદ્રવ્ય જઘન્યઅવગાહનાવાળા પુદ્ગલદ્રવ્ય ની અપેક્ષા એ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે. વદિ અને આઠ સ્પર્શ પયય વડે છસ્થાના પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમજ જાણવું. પણ સ્થિતિ વડે તુલ્ય છે. હે ભગવન્! અજઘન્ય અનુકૂષ્ટ અવગાહનાવાળા પુગલો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો છે. હે ગૌતમ ! અજઘન્યઅનુકષ્ટઅવગાહનાવાળો પુદ્ગલ સ્કન્ધ અજઘન્ય અનુત્કૃષ્ટ અવગાહનાવાળા પુદ્ગલસ્કન્ધની અપેક્ષાએ દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છDાનપતિત છે, અવગાહના વડે ચતુ સ્થાનપતિત છે અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વદિ અને આઠ સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળું પગલદ્રવ્ય જઘન્યસ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યની અપે ક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે,પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃ સ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વણિિદ અને આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમ જ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્ય કાળાવણ વાળા સંબંધે સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળાવવાળું પગલદ્રવ્ય જઘન્યકાળા વર્ણવાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાનપતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુર સ્થાનપતિત છે, કાળાવણપર્યાયો વડે તુલ્ય છે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છે સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા સંબંધે જાણવું. મધ્યમકાળા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org