________________ 21 પુદ્ગલની અપેક્ષા એ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એક સમયસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! એક સમયસ્થિતિવાળા પુદ્ગલ એક સમયસ્થિતિ વાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, અને વદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે યાવતું દસમયસ્થિતિવાળા પુદ્ગલ સંબંધે જાણવું. સંખ્યાત સમયસ્થિતિવાળા સંબંધે એમજ જાણવું. પરંતુ તે સ્થિતિ વડે ચતુસ્થાન વડે દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમયસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એક ગુણકાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે મૈતમ ! એકગુણકાળા પુદ્ગલ એકગુણકાળા યુગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત, અવગાહવનારૂપે અને સ્થિતિ રૂપે ચતુઃસ્થાનપતતિ, કાળા વ પર્યાય વડે તુલ્ય, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા આઠ સ્પર્શપર્યાય વડે છાનપતિત છે. એ પ્રમાણે દસગુણ કાળા પુગલો સંબંધે જાણવું. સંખ્યાતગુણ કાળા પુદ્ગલો સંબંધે એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન સંખ્યામગુણ કાળાવણને આશ્રીને પ્રસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે અસંખ્યાતગુણ કાળા વર્ણને આશ્રીને જાણવું. પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત હોય છે. એમ અનન્ત ગુણ કાળાપૂગલો સંબંધે જાણવું, પરન્તુ સ્વસ્થાન અનન્ત ગુણ કાળા વર્ણને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળા વર્ણની વક્તવ્યતા કહી છે તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પણ વક્તવ્યતા યાવતુ અનન્તગુણ રૂક્ષ પગલો સુધી કહેવી. જઘન્ય અવગાહનાવાળા દ્વિઅદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો ઢિપ્રદેશિક સ્કંધ જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, કાળાવર્ણપર્યાય વડે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. તે માટે કહું છું કે જઘન્ય અવગા હનાવાળા દ્વિપ્રદેશિક પુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમ જ સમજવું. મધ્યમ અવગાહના વાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ નથી. જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશિક પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ! જેમ જઘન્ય અવગાહના વાળા દ્ધિપ્રદેશિક સ્કન્ધ સંબંધે કહ્યું તેમ જાણવું. ઉત્કૃષ્ટ અગાહ નાવાળા સંબંધે પણ એમ જ સમજવું. એ પ્રમાણે મધ્યમઅવગાહનાવાળા ઢિપ્રદેશિક કંધ સંબંધે કહ્યું તેમ જાણવું. જઘન્યઅવગત હનાવાળા ચતુઃપ્રાદેશિક પુદગલ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ જઘન્ય અવગા હનાવાળા દ્વિપ્રદેશિક સંબંધે કહ્યું તેમ જઘન્ય અવગાહનાવાળા ચતુપ્રદેશિક સ્કન્ધ સંબધે પણ કહેવું. જેમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ કહ્યો તેમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ કહેવો. એમ મધ્યમ અવગાહનાવાળો ચતુપ્રદેશિક સ્કન્ધ પણ જાણવો. પરન્તુ અવગાહના વડે કદાચ તુલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org