________________ 260 પ-નવા -પ-૩૨૪ સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ નયૂન હોય. જે અધિક હોય તો ભાગ, અસંખ્યાતમો ભાગ, યાવતું અનન્તગુણ અધિક હોય. એ પ્રમાણે તે પરમાણું બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયો વડે અને સ્પર્શમાં શીત, ઉષ્ણ સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે પણ છસ્થાન પતિત હોય છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે પરમાણુપુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યાં છે.” દ્વિદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પયાંયો કહ્યા છે. હે ગૌતમ! ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના રૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશનૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય. વણિિદ વડે અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. પરન્તુ અવગાહના વડે કદાચ ન્યૂન, કદાચ તુલ્ય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય કે બે પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશિક સ્કંધ પર્યત કહેતું. પરનું અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ યાવતુ દશ પ્રદેશ સુધી કરવી. અને અવગાહના નવ પ્રદેશ ન્યૂન જાણવી. સંખ્યાતપ્રદેશિક સ્કંધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે. પ્રદેશરૂપે ન્યૂન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યાતમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો એમજ હોય. અવગાહનારૂપે દ્રિસ્થાનપતિત હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય. વણદિ વડે તથા ઉપરના ચાપ સ્પર્શ પર્યાય વડે ષસ્થાનપતિત હોય. અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શપયય વડે છ સ્થાન પતિત હોય છે. અનન્તપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પયયો છે. હે ગૌતમ ! અનન્તપ્રદેશિક સ્કંધની અપેક્ષાએ દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાનપતિત, અવગાહનારુપે ચતુઃસ્થાનપતિત, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથયિ વડે જ સ્થાન પતિત છે. એક પ્રદેશાવગાઢ પુદ્ગલો સંબંધે પૃચ્છા.હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે.હેગૌતમ! એકપ્રદેશાવગાઢ પુદ્ગલ એકપ્રદેશા વગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છસ્થાન પતિત છે, અવ ગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે દ્વિપ્રદેશાવ ગાઢાદિ પુગલો સંબંધે જાણવું. સંખ્યા પ્રદેશાવગાઢ યુગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો છે. હે ગૌતમ ! સંખ્યાતપ્રદેશાવગાઢ પુલ સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. અસંખ્યપ્રદેશાવગાઢ પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગોતમ ! અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્યાતપ્રદેશાવગાઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org