________________ 258 પનવરા- 3-320 હોય છે. આદિના ચાર જ્ઞાન વડે પસ્થાન પ્રાપ્ત છે, કેવલજ્ઞાન પયયવસે તુલ્ય છે, ત્રણ, અજ્ઞાન અને ત્રણ દર્શન વડે ષટસ્થાન પ્રાપ્ત છે, કેવળદનપષયવડે તુલ્ય છે. જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો મનુષ્ય જઘન્યસ્થિતિ વાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, પરંતુ અવગાહ નારૂપે ચતુ સ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શન વડે છ સ્થાનપતિ છે. એ પ્રમાણે ઉસ્થિતિવાળા સંબંધે જાણવું. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ સ્થિતિ અને અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત, આદિના ચાર જ્ઞાન વડે છસ્થાન પતિત, કેવલજ્ઞાનપર્યાય વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાનપતિત અને કેવલદનિ પર્યાય વડે તુલ્ય છે. જઘન્યગુણકાળાવર્ણવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે કે- હે ગૌતમ! જઘન્યકાળા વર્ણવાળો મનુષ્ય જઘન્યકાળા વર્ણવાળામનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ચાર જ્ઞાન વડે ષટ્રસ્થાન પતિત છે. કેવળજ્ઞાનપીય વડે તુલ્ય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. અને કેવળદર્શનપર્યાય વડે તુલ્ય છે. એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા સંબંધે જાણવું. મધ્યકાળાવર્ણવાળાને પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાન -કાળાવણને આશ્રયી છ સ્થાન પતિત. હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબંધે જાણવું. હે ભગવન્! જંઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જઘન્યઆભિનિબોધિજ્ઞાનવાળો મનુષ્ય જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુ ની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયાંય વડે છસ્થાન પતિત છે. આભિ નિબોકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પયય વડે અને બે દર્શન વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા સંબંધે જાણવું. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય છે. મધ્યમભા ભિનિબૌધિકજ્ઞાનવાળા ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળાની પેઠે જાણવા. પરન્તુ સ્થિતિ વડે ચઉસ્થાન પતિત અને સ્વસ્થાન-અભિનિબોધિક જ્ઞાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે શ્રતજ્ઞાની સંબંધે પણ જાણવું. ! જઘન્ય અવધિ જ્ઞાની મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્તપયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્ય અવધિ જ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયાંય વડે તથા બે જ્ઞાન વડે છસ્થાન પતિત છે. અવધિજ્ઞાનપર્યાય વડે તુલ્ય મન:પર્યવ જ્ઞાનપથાય અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવધિજ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org