________________ 250 ૫નવ-૪-૩૦૬ કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપયત સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન ! સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી રહિત તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. અપર્યાપ્તા સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અમુહૂર્ત. પયા સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષ રહિત અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. પદ ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદપવિશેષ) [37] હે ભગવન્! કેટલા પ્રકારના પતા કહ્યા છે? હે ગૌતમ! પર્યાયો બે પ્રકારના કહ્યાછે.-જીવપયિો અને અજીવપયિો. હે ભગવનું ! જીવપાયો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! અસંખ્યાતાનારકો, અસંખ્યાતા અસુરકુમારો, અસંખ્યાતા નાગકુમારો, અસંખ્યાતા સુવર્ણકુમારો. અસંખ્યાતાવિહુકુમારો અસંખ્યાતાઅગ્નિકુમારો,અસંખ્યાતા દ્વીપકુમારો. અસંખ્યાતા ઉદધિ કુમારો, અસંખ્યાતાદિકકુમારો. અસંખ્યાતાવાયુકુમારો, અસંખ્યાતાનિત- કુમારો, અસંખ્યાતાપૃથિવીકાયિકો, અસંખ્યાતાઅષ્કા યિકો, અસંખ્યાતા તેજલ્કાયિકો, અસં ખ્યાતાવાયુકાયિકો, અનંતાવનસ્પતિકાયિકો, અસંખ્યાતાબેઈન્દ્રિયો, અસંખ્યાતા તેઈન્દ્રિયો, અસંખ્યાતાચઉરિદ્રિયો, અસંખ્યાતા પંચેન્દ્રિયો, અસંખ્યાતાપંચેન્દ્રિય- તિર્યંચ યોનિકો, અસંખ્યાતામનુષ્યો, અસંખ્યાતા વ્યન્તરો, અસંખ્યાતાજ્યોતિષિકો, અસંખ્યાતાવૈમાનિકો અને અનંતાસિદ્ધ છે. એ કારણથી હે ગૌતમ! એમ કહ્યું છું કે સંખ્યાતા નથી, અનંતા જીવપર્યયો છે. [308] હે ભગવન્! નારકોના કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ અનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી કહો છો હે ગૌતમ! એક નારક બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યોથપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના થી કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યામાં ભાગ હીન હોય, સંખ્યાતગુણા હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીનસ્થિતિવાળો હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય યાવત અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણા અધિક સ્થિતિવાળો હોય. કાળાવણ પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હીન હોય. જે હીન હોય તો અનંતમો ભાગ હીન હોય, અસંખ્યાતમો ભાગ હીન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org