________________ પદ-૪ 249 થી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેવીશ સાગ રોપમ. નીચેની ત્રિકના મધ્યમ શૈવેયક દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી વેવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ચોવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત ન્યૂનું ત્રેવશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોવીશ સાગ રોપમ. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી પચીશ સાગરોપમ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત પૂનચોવીશસાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂનપચીશ સાગ રોપમ. મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી છવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ? જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરો પમ. મધ્યમ ત્રિકના ચૈવેયક દેવોસ સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી છવીશ સાગરો પમ અને ઉત્કર્ષથી સત્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત જૂન છવ્વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી સત્યાવિશ સાગરોપમ અને ઉત્કર્ષથી અઠયાવીશ સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમ. ઉપરની ત્રિકના નીચેના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અઠ્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ન્યૂન ઓગણીશ સાગરોપમ. અપ યષ્ઠિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ. ત્રિકના મધ્યમ રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમ. અપ યક્ષિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમા અપર્યાપ્તા સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકત્રીશ સાગ રોપમ. અપર્યાપ્તા દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્ત મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ. હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવોની કેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org