________________ પદ-૪ 245 જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તમુહૂર્ત. પયપ્તા મનુષ્યો સંબધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂનત્રણપલ્યોપમ. સંમૂઠ્ઠિમ મનુષ્યો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. સંમૂર્શિમ સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્ત મુહૂર્ત ગર્ભજ મનુષ્યો સંબધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. [304] હે ભગવન્! વ્યંતર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપયતા વ્યંતર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ. વ્યંતર દેવી સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી દસહજાર વર્ષ અને ઉત્કર્ષથી અર્ધપલ્યોપમ. અપયતા દેવી સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા વ્યંતર દેવી સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન અર્ધ પલ્યોપમ. f૩૦પ જ્યોતિષિક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉકર્ષથી લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિક સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન પલ્યોમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. જ્યોતિષિક દેવી સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિક દેવી સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા જ્યોતિર્ષિક દેવી સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! ચંદ્ર વિમાનમાં રહેલા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી લાખ વરસ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્તા ચંદ્ર દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પયા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. ચન્દ્રવિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે * ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્ત મુહૂર્ત ધૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! સૂર્યના વિમાનમાં રહેલા દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી હાર ભાગ અને ઉત્કર્ષથી હજાર વરસ અધિક એક પલ્યોપમ. અપયતા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org