________________ 244 પન્નવણા - 4-302 પમ. અપયા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન.જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ સંમૂર્છાિમ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રેપન હજાર વર્ષ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન હજાર વર્ષ. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્ય થી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર પંચેત્રિય તિર્યંચ સંબજો પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બેતા- લીસ હજાર વર્ષ. અપણાં સંબન્ધ પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન બેતાલીસ હજાર વર્ષ. ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપણા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાત મો ભાગ અપયતા સંબન્ધ પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન.જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. સંમૂઠ્ઠિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બહોંતેર હજાર વર્ષ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્ત- મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન બહોંતેર હજાર વર્ષ. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપ પ્રાસંબજો પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણઅન્તર્મુહુર્ત.પર્યાપ્તાસંબન્ધપ્રશ્ન. જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહુર્ત ધૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. [33] હે ભગવનું ! મનુષ્યોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ અપર્યાપ્ત મનુષ્યો સંબધે પ્રશ્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org