________________ પદ-૪ 241 ભગવન્! પયરમા અસુરકુમાર સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ, અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમ. હે ભગવન્ ! અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્તા અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહીં છે ? હે ગૌતમ ! જઘન્યથી અત્ત મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. હે ભગ વન્! નાગાકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન બે પલ્યોપમ. હે ભગવન્! અપાતા નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ, અન્તર્મુહૂર્ત. હે ભગવનું ! પપ્તા નાગકુમાર દેવોની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમજઘન્યથી અન્તર્મુહૂર્ત અને ન્યૂન દસ હજારવર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણાં બે પલ્યોપમ હેભગવનું ! નાગકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન પલ્યોપમ. અપર્યાપ્ત નાગકુમારી દેવીઓની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત નાગકુમારી દેવીઓની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણું પલ્યોપમ. હે ભગવન્! સુવર્ણકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ઊણાં બે પલ્યોપમ. અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પણ સંબધે પ્રશ્ન. જઘન્ય થી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણાં બે પલ્યોપમ. સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન. જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન એક પલ્યોપમ. અપર્યાપ્તા સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન, જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સુવર્ણકુમારી દેવીઓ સંબજો પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણું એક પલ્યોપમ. એ પ્રમાણે એ પાઠ વડે દેવો અને દેવીઓ સંબન્ધ સામાન્ય, અપર્યાપ્ત અને પર્યાપ્તાના ત્રણ ત્રણ સૂત્રો નિતકુમાર દેવો પર્યન્ત નાગકુમારની પેઠે જાણવાં. [30] હે ભગવન્! પૃથિવીકાયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ હજાર વર્ષ. હે ભગવનું ! અપયdu. પૃથિવીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પતિ પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ હજાર વર્ષ. સૂક્ષ્મ પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિ વીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org