________________ 240 પન્નવણા-૪-૨૯૮ યદ્ધિા ધૂમપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અત્તમુહૂર્ત. પયતા ધૂમપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત 17 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 22- સાગરોપમ અપયક્તિા તમ પ્રભા નારકોની સ્થિતિ જઘન્ય થી ન્યૂન સત્તર સાગરોપમ છે. હે ભગવન્! તમ પ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્તા તમ પ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ છે. હે ભગવનુંનીચેની સાતમી તમતમ પ્રભા નરક પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. અપર્યાપ્તા નીચેની સાતમી નરક પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા નીચેની સાતમી નરક પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અત્તમુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ છે. [29] હે ભગવનું દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવનું દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત, હે ભગવન્! પર્યાપ્તા દેવોની ટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત દેવીઓની કાળની સ્થિતિ કહી છે ? હે ભગવન્! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત હેભગવન!પર્યાપ્તા દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ. હે ભગવન્! ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાગરોપમ. હે ભગવનું અપર્યાપ્તા ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવનું પયપ્તા ભવનવાસી કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમય. હે ભગવનું ! ભવનવાસીની દેવી ઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્તા ભવનવાસીની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્તા ભવનવાસિની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અસુરકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક સાગરોપમ. હે ભગવનું ! અપર્યાપ અસુરકુમાર દેવોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org