________________ પદ-૨ 203 અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો છે, ત્યાં જ અપતિ બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો છે. ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દઘાટવડ સર્વલોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યા તમા ભાગમાં છે હે ભગવન્! પતિ સૂક્ષ્મ પૃથિવીકાયિકોના અને અપર્યાપ્તા સૂમ પૃથિ વીકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વી કાયિકો જે પર્યાપ્તા અને અપર્યાપ્તા છે તે બધા એક પ્રકારના, વિશેષતા રહિત, ભિન્નતા રહિત અને સર્વ લોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! પતિ બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને સાત ધનોદધિમાં સાત ધનોદધિવલયોમાં અધોલોકમાં, પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તરોમાં, ઉર્વલોકમાં, કલ્પોમાં, વિમાનોમાં, વિમાના વલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તિર્યશ્લોકમાં,-કૂવા, તળાવો, નદીઓ, કહો, વાપીઓ, પુષ્કરિણી, દીધિંકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવરપંકિતઓ, સરપંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ,-ઝરણાઓ, ઝરાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો, દ્વીપો, સમુદ્રો, સર્વ જળાશયો અને જલના સ્થાનોમાં અહીં પર્યાપ્ત બાદર અપ્પાયિકોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનવડે લોક ના અસંખ્યાતમા ભાગમાં છે. હે ભગવનું ! અપર્યાપ્તા બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર અષ્કાયિકોના સ્થાનો છે ત્યાં અપર્યાપ્ત બાદર અપકા યિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્યાતવડે સર્વલોકમાં, અને સમદુઘાનને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. હે ગૌતમ! સૂક્ષ્મ અપ્લાયિકો જે પર્યાપ્તા અને પિતા છે તે બધા એક પ્રકારના, વિશેષતારહિત, - ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહેલાં છે. હે ભગવન્! પયત બાદર તત્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનવડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્રોમાં, વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાત-ને આશ્રીને પાંચ મહાવિદેહોમાં અહીં પર્યાપ્ત બાદર તેજસ્કા યિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્યાલવડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેજ સ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાં જ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે. તે ઉપપત વડે લોકના બન્ને ઉર્ધ્વ કપાટોમાં અને તિર્યશ્લોકરૂપ તટમાં હોય છે, સમુદ્યાતવડે સર્વલોકમાં હોય છે અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપ યતિ સૂક્ષ્મ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! જે પતિ અને અપતિ સૂક્ષ્મ તેજસ્કાયિકો છે તે બધા હે આયુષ્માનું શ્રમણ ! એક પ્રકારના, વિશેષતારહિત, ભેદ રહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! પર્યાપ્તા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! સ્વસ્થાન-ની અપેક્ષાએ સાત પ્રકારના ઘન વાતમાં, સાત પ્રકારના ઘનવાલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાલયોમાં, અધો લોકમાં પાતાલકલશોમાં,ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ભવનછિદ્રોમાં, ભવનષ્ફટો ગવાક્ષોમાં, નરકોમાં, નરકાવલિકાઓમાં, નરકપ્રટોમાં, નરકછિદ્રોમાં, નરકનિષ્ક ટોમાં, ઉર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org