________________ પદ-૨૧ 359 [518] હે ભગવન! વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક લાખ યોજન પ્રમાણ કહી છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. હે ભગવનું ! નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરા વાહના કહી છે? હે ગૌતમ ! તેઓની બે પ્રકારની શારીરાવગાહના છે. ભવધારણીય અને ઉત્તર ક્રિય. તેમાં જે ભવ ધારણીય શરીરવગાહના છે તે જઘન્યથી અંગલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કર્ષથી પાંચસો ધનુષ પ્રમાણ છે. અને જે ઉત્તર વૈક્રિય શરીરવગાહના છે તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હાર ધનુષ છે. હે ભગવનું ! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોની કેટલા મોટી શરીરાવ ગાહના કહી છે ? હે ગૌતમ! બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમ ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ છે. અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો સંખ્યતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે. શર્કરા પ્રભા સંબંધે પૃચ્છ. હે ગૌતમ ! યાવતુ તેમાં જે ભવધારળીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ પ્રમાળ છે અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જગન્યથી સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ અને એક હાથ છે. તાલુકાપ્રભાની ભવધારણીય અવગા હના એકત્રીસ ધનુષ અને એક હાથ અને ઉત્તરવક્રિય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. પંકપ્રભાની ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ અને ઉત્તર વૈક્રિય અવગાહના એકસો પચીશ ધનુષ પ્રમાણ છે. ધૂમપ્રભાની ભવધારણીય અવગાહના એકસો પચીશ ધનુષ અને ઉત્તર વૈક્રિય અવગાહના અઢીસો ધનુષ પ્રમાણ છે. તમપ્રભાપૃથિવીની ભવધારણીય અવગાગના અઢીસો ધનુષ અને ઉત્તર ક્રિયે અવગાહના પાંચસો ધનુષ પ્રમાણ છે. નીચેની સાતમી નરકમૃથિવીની ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ વૈક્રિય અવગાહના હજાર ધનુષ પ્રમાણ છે એમ ઉત્કર્ષથી જાણવી. જઘન્યથી ભવધારણીય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરક્રિયા અંગુલનો સંખ્યામાં ભાગ સમજવો. હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે. હે ગૌતમ ! જઘન્યથી અંગુલની સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ યોજન શતપૃથ qબસોથી નવસો યોજન હોય છે. હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલની સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક લાખ યોજન પ્રમાણ કહી છે. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હું ગૌતમ ! અસુરકુમાર દેવોને બે પ્રકારની શરીરવગાહના કહી છે. તે આ પ્રમાણેભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યા તમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ પ્રમાણ હોય છે. અને જે ઉત્તરવૈક્રિય છે તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજન પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org