SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨૧ 357 ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! પતિ સંખ્યાતા વરસના. આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અપયા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષ વાળા જલચર ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, સંખ્યાતા વરસના આયુષ વાળા સ્થલચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે સંખ્યાના વરસના આયુષ વાળા ખેચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના. આયુષવાળા જલચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, સંખ્યાતા વરસના આયુષવાળા સ્થલચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર પણ હોય, અને સંખ્યાતા વરસના આયુષવાળા ખેચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર પણ હોય. જો જલચર સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત જલચર સંખ્યાતા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ પંચે-ન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! પપ્પા જલચર સંખ્યાતા વરસના આયુષ વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય,પરન્તુ અપર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર ન હોય. જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો યાવતુ વૈક્રિય શરીર છે તો શું ચતુષ્ટ યાવતું શરીર હોય કે પરિસર્પ યાવતુ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! ચતુષ્પદ યાવતુ વૈક્રિય શરીર હોય અને પરિસર્પ યાવતુ વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે બધાને જાણવું. ખેચર પયાને હોય, અપયતાને ન હોય. જે મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંમૂછિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ! સંમૂછિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર ન હોય, પણ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર હોય, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અન્તર્લીપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! કર્મભૂમિના મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય,પણ અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય અને અત્તદ્વપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જે કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય કે અસંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અસંખ્યાતા વરસના આયુષ વાળા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પયપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર હોય ? હે ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો દેવ પંચેન્દ્રિય વૈકિય શરીર છે તો શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy