________________ પદ-૧૭, ઉદેસો-૨ 331 કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તેજોલેશ્યાવાળી વ્યન્તરી દેવીઓ અસંખ્યાત ગુણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે. તેથી નીલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી તેઓલેશ્યાવાળી જ્યોતિર્ષિક દેવીઓ સંખ્યાતગણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુલેશ્યાવાળા એ ભવન વાસી દેવો. યાવતુ વૈમાનિક દેવો ને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજલેશ્યાવાળા ભવનવાસીદેવો અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યા વાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તે લેશ્યાવાળા વ્યંતરદેવો સંખ્યાતગુણા છે, તેથી તેથી તેજલેશ્યાવાળી વ્યંતરી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાવાળા વિશેષાધિક છે, તેથી કષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોત લેશ્યાવાળી વ્યંતરદેવીઓ સંખ્યાતગણી છે. તેથી નીલલેયાવાળી વિશેષાધિકછે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિકછે. તેથી તેજલેશ્યાવાળા જ્યોતિષિક દેવો સંખ્યાત ગુણા છે. તેથી તેઓલેશ્યાવાળી જ્યોતિર્ષિક દેવીઓ સંખ્યાતગુણી છે. [58] હે ભગવન્! એ કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળામાં કોણ કોનાથી અલ્પઋદ્ધિવાળા છે કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, નીલલેશ્યાવાળા કરતાં કાપોતલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, એમ કાપોતલેશ્યાવાળાથી તેજલેશ્યાવાળા, તેજલેશ્યાવાળાથી પડા લેશ્યાવાળા અને પાલેશ્યાવાળાથી શુક્લલેશ્યાવાળા મહર્બિક છે. સૌથી અલ્ય ઋદ્ધિ વાળા કૃષ્ણલેશ્યાવાળા જીવો છે અને સૌથી મહર્તિક શુક્લલેશ્યાવાળા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં કોણ કોનાથી અલ્ય ઋદ્ધિવાળા કે મહર્તિક છે ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મહર્તિક છે અને નીલલેશ્યાવાળાથી કાપોતલેશ્યાવાળા મહદ્ધિક છે. સૌથી અલ્પ ઋદ્ધિ વાળા કૃષણલેશ્યાવાળા નૈરયિકો છે અને સૌથી મોટી ઋદ્ધિવાળા કાપોતલેશ્યા વાળા નૈરયિકો છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા વાવ શુક્લલેશ્યાવાળા તિર્યચોમાં કોણ. કોનાથી અલા ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! જેમ જીવોને કહ્યું તેમ કહેતું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા વાવત શુક્લલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા એકેદ્રિય તિર્યચોથી નીલલેશ્યાવાળા મહર્તિક છે. નીલલેશ્યાવાળા તિર્યંચીથી કાપોત લેશ્યા વાળા મહર્બિક છે અને કાપોતલેશ્યાવાળા તિર્યચોથી તોલેશ્યાવાળા મહદ્ધિક છે. સૌથી અલ્પદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચો છે, અને સૌથી મહદ્ધિક તેજો લેશ્યાવાળા છે. એ પ્રમાણે પૃથિવીકાયિકોને પણ જાણવું. એમ આ પાઠ વડે જેમ લેયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org