________________ પદ-૧૭, ઉદેસી-૨ 329 શુક્લલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી પઘલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પદ્મવેશ્યાવાળી તિર્યચ્ચ સ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી તેજલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેઓલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપીલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી નીલ લેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યા વાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કાપોત લેશ્યાવાળા સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિર્યો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા વાવતું શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યચસ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા તિર્યચપંચેન્દ્રિયો છે, તેથી શુક્લલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી પાલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પદ્મશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજોલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કાપોત લેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગુણ છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લ લેશ્યાવાળા એ તિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ નવમું અલ્પબદુત્વ કહ્યું તેમ આ પણ કહેવું. પરંતુ કાપોતલેશ્યાવાળા તિર્યંચો અનન્તગુણા કહેવા. એ પ્રમાણે તિર્યંચોના એ દસ અલ્પ બહુત્વ કહ્યા છે. 1 [45] એ પ્રમાણે મનુષ્યોને પણ અલ્પબદુત્વ કહેવું. પરંતુ તેઓને છેલ્લે અલ્પબહુત્વ નથી. [57] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત શુક્લલેશ્યાવાળા દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે. તેથી પઘલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્વાળા અસંખ્યાત ગુણા છે, તેથી નીલલેશ્યાવાળા. વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી તેજોવેશ્યાવાળા સંખ્યાતગુણા છે. હે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળી વાવતુ તેજોલેશ્યા વાળી દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડી કાપોતલેશ્યા વાળી દેવીઓ છે, તેથી નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી તેજલેશ્યાવાળી સંખ્યાતગણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા થાવત્ શુક્લલેશ્યાવાળા દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી, કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલ અને કૃષ્ણલેશ્યાવાળા અનુક્રમે વિશેભાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી તેઓલેશ્યાવાળા દેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org