________________ પદ-૧૬ 317 જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકો શું ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળા કે કામણશરીરકાયપ્રયોગવાળા હોય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકો ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગવાળા અને કામણ શરીરકાયપ્રયોગવાળા પણ હોય.એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું, પરંતુ વાયુકાયિકો વૈકિયશરીરકાયપ્રયોગવાળા અને વક્રિયમિશ્રશરીર કાય- પ્રયોગ વાળા પણ હોય છે હે ભગવન્! બેઈન્દ્રિયો શું દારિકશીરરકાય- પ્રયોગવાળા યાવતુ કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય ? હે ગૌતમ ! બધા બેઈન્દ્રિયો અસત્યા- મૃષાવચન પ્રયોગવાળા, ઔદારિક શરીરકાયપ્રયોગવાળા અને દારિક મિશ્રશરીર- કાયપ્રયોગ વાળા પણ હોય છે કાર્મણકા પ્રયોગમાં અથવા એક કાર્યણશ- રીરકાય પ્રયોગવાળો પણ હોય, અથવા કેટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા પણ હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકોની પેઠે સમજવા. પરન્તુ તેઓ ઔદારિક શરીરકાયપ્રયોગવાળા અને ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હોય. કામણકાયપ્રયોગમાં એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલા એક કાર્પણ શરીરકાયપ્રયોગવાળા પણ હોય. હે ભગવન્! મનુષ્યો શું સત્યમનપ્રયોગવાળા યાવતું કામણશરીરકાયપ્રયોગ વાળા હોય ? હે ગૌતમ બધા મનુષ્યો સત્યમનપ્રયોગવાળા, યાવત્ ઔદારિક શરીર કાયપ્રયોગવાળા, વૈક્રિયશરીરકાયપ્રયોગવાળા, અથવા વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ વાળા પણ હોય, અથવા એક ઔદારિકમિશ્રશરીકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે એક સંયોગના આઠ ભાંગાઓ થાય છે. અથવા એક ઔદારિકમિશ્રરીરકાયપ્રયોગવાળો અને એક આહારકશરીર-કાયપ્રયો ગવાળો હોય, અથવા એક દારિકમિશ્રશરીરકયપ્રયોગવાળો અને કેટલાક આહારકિશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીર કાય- પ્રયોગવાળા. અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક આહારફશરીરકાયપ્રયોગ વાળા હોય.એ પ્રમાણે એ ચાર ભાંગાઓ થયા.અથવા એક ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક દારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીકાય પ્રયોગવાળા અને કેટલાક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ ચાર ભાંગા થાય છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને એક કાર્યણશરીરકાય પ્રયોગવાળો હોય. અથવા એક દારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ વાળા અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિકમિશ્નશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. એમ ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org