________________ પદ-૧૫, ઉદેસી-૨ 39 ઉપયોગાદ્ધા, અલ્પબદુત્વમાં વિશેષાધિક ઉપયોગનો કાળ, અવગ્રહ, અપાય, ઈહા, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, અતીત, બદ્ધ અને પુરસ્કૃત બેન્દ્રિય અને ભાવેન્દ્રિય -એ અધિકારો બીજા ઉદ્દેશકમાં છે. ૪િ૩પ હે ભગવન્! કેટલા પ્રકારનો ઈદ્રિયોપચય છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. શ્રેત્રક્રિયાપચય, ચક્ષુઇન્દ્રિયોપચય, ઘાણેન્દ્રિયોપચય, જિહુર્વેદ્રિયોપચય અને સ્પર્શ નેન્દ્રિયોપચય હેભગવન! નૈરયિકોને કેટલા પ્રકારની ઇન્દ્રિયોપચય કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. શ્રોત્રક્રિયાપચય, યાવતું સ્પર્શનેન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેને જેટલી ઈન્દ્રિયો તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયોપચય કહેવો. હે ભગવન્! ઈન્દ્રિયનિવર્તના-કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિયનિર્વતના. યાવત્ સ્પર્શનેન્દ્રિયનિવર્તના. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયનિર્વતના કહેવી. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયની નિર્વતના કેટલા સમયની છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયના અન્ત મુહૂર્તની છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયનિર્વતના સુધી જાણવું. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવતુ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ. એમ નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ કહેવી. હે ભગવનું ! ઇન્દ્રિયોપયોગાદ્વા-ઇન્દ્રિયના ઉપયોગનો કાળ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિય ઉપયોગાદ્ધા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરયિકો, યાવતુ વૈમાનિ કોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયોપયોગાદ્ધા સમજવો. હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહુવેદ્રિય, અને સ્પર્શ નેન્દ્રિયોના જઘન્ય ઉપયોગાદ્ધામાં ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં અને જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષા ધિક છે, તેથી ધ્રાણેન્દ્રિયોનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી જિહુ- વેજિનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષા. ધિક છે, ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધ. વિશેષાધિક છે, તેથી ધ્રાણેજિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી જિહુર્વેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે અને તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. જઘન્ય ઉત્કૃષ્ટ ઉપયો ગાદ્વામાં-સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા છે, તેથી શ્રોત્રેજિયનો જઘન્ય ઉપયોગદ્ધા વિશેષાધિક છે, તેથી ધ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયો ગાદ્ધા વિશેષા- ધિક છે, તેથી જિહૂર્વેજિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. તેથી ચહ્યુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષા- ધિક છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ધ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. તેથી જિર્વેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org