________________ 304 પન્નવણા - 151421 સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. [422] હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ-રહેલ છે? તેની કેટલા પ્રદેશોની અવગાહના છે? હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોમાં અવગાઢ હોય છે. એ પ્રમાણે વાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવનું ! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવા ગાહના તથા પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડી ચલૂઇન્દ્રિય અવગાહનારૂપે છે. તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાત ગુણ છે. તેથી ધ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્ડ્રવેન્દ્રિય અવગાહ નારૂપે અસંખ્યાતગુણ છે, તેથી મ્યુનિદ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. પ્રદેશાર્થ રૂપે સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય છે. તેથી શ્રોત્રેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના અને પ્રદેશરૂપે-સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિય અવગાહનરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિન્દ્રિય અવગાહનારૂપે અસં. ખ્યાતગુણ છે. તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવ ગાહના કરતાં ચક્ષુઈન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે. તેથી શ્રોત્રેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાત ગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્ડ્રવેન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણો કેટલા છે? હે ગૌતમ! કર્કશ અને ગુરુગણ અનન્તા છે. એ પ્રમાણે વાવતુ-સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? હે ગૌતમ! મૃદુ અને લઘુગુણો અનન્તા છે. એ પ્રમાણે યાવતુ-સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય. ધ્રાણેન્દ્રિય જિલ્વેનદ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ અને ગુરુગુણો તથા મૃદુ અને લઘુ ગુણોમાં કઈ ઇન્દ્રિયના કયા ગુણો કઈ ઈન્દ્રિયના કયા ગુણોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ચક્ષુઇન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે. તેથી શ્રોત્રે ન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્ત ગુણા છે, તેથી જિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે. તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે.-સૌથી થોડા સ્પર્શનેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો છે, તેથી જિન્દ્રિયના મૃદુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્ત ગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુ લઘુગુણો અનન્તગુણા છે, તેથી ચહ્યુઇન્દ્રિયના મૃદુલ- ઘુગુણો અનન્તગુણા છે. (કર્કશ-ગુરુ ગુણો અને મૃદુલઘુગુણોનું અલ્પબ હુત્વ)-સૌથી થોડા ચક્ષુઈન્દ્રિયના કર્કશ-ગુરુગુણો છે, તેથી શ્રોત્રેન્દ્રિયના કર્કશગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી જિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો નન્તગુણા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્ત ગુણા છે, સ્પર્શ નેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ લઘુ ગુણો અનન્તગુણ છે, તેથી જિલ્ફ વેદ્રિયના મૃદુ-લઘુગુણો અનન્ત ગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્ત ગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ચક્ષુઇન્દ્રિયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org