SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -3, લીપસમુદ્ર આ દરેક દ્વીપ સમુદ્ર વનખંડથી ઘેરાયેલા છે. આ તિર્યશ્લોકમાં એવા આ દ્વીપ અને સમદ્ર અંતિમ સ્વયંભૂરમણદ્વીપ પર્યન્ત અને અંતિમ સ્વયંભૂરમણસમુદ્ર પર્યન્ત અસંખ્યાત છે, [12] આ જંબુદ્વીપ સૌથી નાનો છે. આ બૂઢીપ આકારથી ગોળ છે. તેલમાં બનાવવામાં આવેલ પુઆ-જેવો ગોળ છે.આ જેબૂદ્વીપ એવો ગોળ છે કે જેવી ગોળાઇ રથના ચક્ર પૈડાની હોય છે. જેવી ગોળાઈ પુષ્કર કમળની કળીની હોય છે. જેવું ગોળ, પરિપૂર્ણ પૂર્ણિમાની ચંદ્ર મંડળ ગોળાકારમાં વ્યવસ્થિત હોય છે.આ જંબૂ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનની છે. અને તેની પરિધિ 3 16227 યોજન અને ત્રણ કોસ 28 અઠ્યાવીસ ધનુષ અને સાડા તેર આગળથી કંઈક વધારે છે. પૂર્વોક્ત આયામ વિખંભ પરિક્ષેપ પ્રમાણવાળો આ જંબૂ દ્વીપ એક જગતીથી સુનગરના પ્રાકાર જેવા કોટથી ચારે તરફ ઘેરાયેલો છે. આ જગતી આઠ યોજનાની ઉચાઈ વાળી છે. ઉપર ઉપરથી પાતળી થતી ગઈ છે જેમકે મૂળમાં તેનો વિસ્તાર 12 યોજનાનો છે. મધ્યમાં તેનો વિસ્તાર આઠ યોજનાનો છે અને ઉપરમાં તેનો વિસ્તાર ચાર યોજનાનો છે. એ રીતે આ જગતી મૂળમાં વિસ્તારવાળી છે મધ્યમાં સંકીર્ણ થઈ ગઈ છે. અને ઉપર પાતળી થયેલ છે. તેથીજ આ ઉંચું કરવામાં આવેલ ગાયના પુંછડા જેવું સંસ્થાન હોય છે તેવા આકાર વાળી કહેવામાં આવેલ છે. આ જગતી સર્વ પ્રકારે વજ રત્નમય છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી સ્વચ્છ છે. ચિકણા તખ્તઓથી બનેલ વસ્ત્ર જેવી ગ્લક્ષણ- ચીકણી છે. ઘુંટેલા વસ્ત્રની જેમ મસૂણ છે. ખરસાણથી રગડેલ પાષણની પુતળીની જેમ વૃષ્ટ લીસી છે. સુકુમાર શાળથી ઘણ પાષાણની પુતળીની જેમ મૃષ્ટ સુંવાળી છે. સ્વભાવિક રજા વિનાની હોવાથી નીરજ છે. આગંતુક મેલના અભાવથી નિર્મલ છે. નિષ્કલંક છે. નિષ્કટક છાયાવાળી છે. પ્રભાવતી છે. શોભાવાળી હોવાથી અશ્રક છે. તેમાંથી કિરણોની જાળ બહાર નીકળતી રહે છે, તેથી સમરીચ છે. સોધોતા છે. પ્રાસાદીયા છે, આ જગતી એક જલ કટકથી ભવનની ભીંતોમાં બનાવવામાં આવેલ રોશન્દાનોના જેવી રમણીય સંસ્થાન વાળા પ્રદેશ વિશે ષોની પંક્તિયોથી બધી દિશાથી સારી રીતે ઘેરાયેલી છે. આ જાલકટક જલસમૂહ બે કોસની ઉંચાઈ વાળો છે. અને પાંચસો ધનુષના વિસ્તાર વાળો છે- આ જાલ સમૂહ જગતીના મધ્યભાગમાં છે. આ જાલ કટડ સર્વ પ્રકારે રત્નમય છે. સ્વચ્છ છે. નિર્મલ છે. ગ્લણ છે, લષ્ટ છે, યાવતુ પ્રતિરૂપ છે [૧૩]સુનગરના પ્રાકાર કોટ જેવી એ જગતીની ઉપર-ઉપરનાભાગમાં બરો બર વચમાં પાવર વેદિકા છે. એ ઘણી મોટી છે. આ પદ્મવર વેદિકા અધયોજન જેટલી ઉંચી છે. અને પ૦૦ ધનુષના વિસ્તાર વાળી છે. સર્વ પ્રકારે તે રત્નમય છે. જેટલો જગતીના મધ્ય ભાગનો પરિક્ષેપ છે, એટલોજ આનો પણ પરિક્ષેપ છે પદ્મવર વેદિકા સુંદર કાવતુ પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળી છે આ પદ્રવર વેદિકની જે નેમા ભૂમિ ભાગથી ઉપરની તરફ નીકળતા જે પ્રદેશો છે, તે બધા જ રત્નના બનેલા હોય છે, રિષ્ટ 'રત્નના તેના પ્રતિષ્ઠાન છે. મૂલપાદ છે. વૈડૂર્ય રત્નના તેના સ્તબ્બો છે. સુવર્ણ અને ચાંદીની મેળવવ ણીથી બનેલા તેના ફલકો છે, પાટિયા છે. લોહિતાક્ષ રત્નની બનેલી તેની સૂચિયો છે. એ સૂચિયો પરસ્પર સંબંધિત રહે છે. તેના ફલકોની જે સંધિયો છે, તે વજ રત્નથી ભરેલી છે. અહીયાં જે મનુષ્યાદિના ચિત્રો બનાવવામાં આવેલ છે, તે અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy