SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 38 જીવાજીવાભિગમ - 2/8 ઇન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસક વિશેષાધિક અપકાયિકા નપુંસકો તેના કરતાં વાયુકાયિકા એક ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસક વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંમ્પોનિક નપુંસક અનંતગણો વધારે છે. ચોથું અલ્પ બહુ પણું કહેવામાં આવે છે. અંતરીપના જે મનુષ્ય નપુંસક છે, " તેઓ સૌથી ઓછા છે. દેવકુર અને ઉત્તર કુરૂરૂપ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો અંતર દ્વિીપના મનુષ્ય નપુંસકો કરતાં અસંખ્યાતગણા વધારે હોય છે. તેના કરતાં હરિવર્ષ રમ્યક વર્ષના મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા વધારે હોય છે. પરંતુ તેઓ પરસ્પરમાં સરખા જ હોય છે. તેના કરતાં પણ હેમવત ક્ષેત્રના અને હૈરણ્યવત ક્ષેત્રના જે મનુષ્ય નપુંસકો છે તેઓ સંખ્યાત ગણા વધારે છે. પરંતુ તેમાં પણ પરસ્પરમાં સમાન પણું છે. તેના કરતાં ભરત ઐરાવક્ષેત્રના મનુષ્ય નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. અને પરસ્પર તુલ્ય છે તેના કરતાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના જે કર્મભૂમિના મનુષ્ય નપુંસકો છે. તેઓ સંખ્યાત ગણા વધારે છે, પરંતુ સ્પરસ્પરમાં આ બેઉ સરખા છે. આ પ્રમાણે આ મનુષ્ય નપુંસક સંબંધમાં ચોથું અલ્પ બહુ પડ્યું છે. પાંચમા અલ્પ બહુપણુંનું કથન નૈરયિક નપુંસકોમાં રત્નપ્રભા પૃથ્વી ના નૈરયિક નપુંસકોમાં વાવતુ અધસપ્તમી પૃથ્વી ના નૈરયિક નપુંસકોમાં પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યાનિકે નપુંસકોમાં યાવતુ વનસ્પતિકાયિક એક ઇન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકોમાં બે ઈન્દ્રિયવાળા, યાવતું પાંચ ઈન્દ્રિયવાળા તિર્યગ્રોનિક નપુંસકોમાં જલચર નપુંસકોમાં સ્થલચર નપુંસકોમાં ખેચર નપુંસકોમાં મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિના મનુષ્ય નપુંસકોમાં અને અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસ કોમાં સૌથી ઓછા અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકો છે. તેના કરતાં છઠ્ઠીતમાં નામની પૃથ્વીના જે નૈરયિક નપુંસકો છે. તે અસંખ્યાત ગણા વધારે છે. યાવતુ બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. અંતદ્વીપ જ મનુષ્ય નપુંસકો કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરે આજે મનુષ્ય નપુંસક છે, તેઓ સંખ્યાત ગણા વધારે છે. પરંતુ આ બન્ને સ્વસ્થાનમાં તુલ્ય છે. યાવતુ પશ્ચિમ વિદેહ ના મનુષ્ય નપુંસક કરતાં રત્નપ્રભા પૃથ્વીના જે નૈરયિક નપુંસકો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. આ ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક નપુંસકો સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં જલચર પંચેન્દ્રિય તિર્થગ્યોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં ચાર ઇન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતા ત્રણ ઇન્દ્રિય વાળા તિર્થગ્યોનિક નપુંસકો તેના કરતાં બે ઈન્દ્રિયવાળા તિથ્વોનિક નપુંસકો વિશેષા ધિક છે. બે ઈન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકો કરતાં તૈજસકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પૃથ્વીકાયિકા એક ઇન્દ્રિય વાળા તિર્યંગ્યનિકો વિશેષાધિક છે. પૃથ્વી કાયિકા નપુંસકો કરતાં અપૂકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્થગ્યોનિક નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિકા એક ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નવું સકો વિશેષાધિક છે તેના કરતાં વનસ્પતિકાયિક એક ઈન્દ્રિય વાળા નપુંસકો અનંતગુણા વધારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy