SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 164 જીવાવાભિગમ-પ-૩૬૪ પર્યાપ્તકલાદરવનસ્પતિકાયિક અનંતગણા વધારે છે. તેના કરતાં સામાન્ય બાદર પતિક જીવ વિશેષાધિક છે. સામાન્ય પર્યાપ્તક જીવોના કરતાં બાદર વનસ્પતિ અપર્યાપ્તક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક બાદર જીવો વિશેષાધિક તેના કરતાં બાદર પર્યાપ્તકજીવ વિશેષાધિક છે. હવે સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પ બહુત્વ કહેવામાં આવે છે. સૌથી ઓછા બાદર ત્રસકાયિક જીવ છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક બાદર વનસ્પતિ કયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં યાવતુ બાદર નિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણી છે. તેના કરતાં બાદર અપ્લાયિક અસંખ્યાત ગણા વધારે છે. અને તેના કરતાં બાદર વાયુકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સુક્ષ્મ તેજસ્કાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ વિશેધિક છે. તેના કરતાં સૂક્ષ્મ અપ્લાયિક જીવ વિશેષાધિક છે. અને તેના કરતાં સૂક્ષ્મનિગોદ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર વનસ્પતિકાયિક જીવ અનંત છે તેના કરતાં સામાન્ય બાદર જીવ વિશેષાધિક છે. સામાન્ય બાદર જીવોના કરતાં સૂક્ષ્મ વનસ્પતિ કાવિક જીવ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ વનસ્પતિ કાયિક જીવોના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક એજ પ્રમાણે પતિ અને અપર્યાપ્ત આ બંને પ્રકારના સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પ બહુત્વ વિગેરે સમજી લેવું અહીંયાં અંતર એટલું જ છે કે-બાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ સૌથી ઓછા છે. પર્યાપ્ત તેના કરતા પથતિ બાદર ત્રસકાયિક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પતિક પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. બાકીનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. સૌથી ઓછા બાદર પર્યાપ્તક જીવ છે. બાદર અપર્યાપ્તક જીવ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તકો સૌથી ઓછા છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તકો સંખ્યાતગણી વધારે છે. સૂક્ષ્મ પૃથ્વી કાયિક સૌથી થોડા છે. બાદર પૃથ્વીકાયિક સંખ્યાલગણા વધારે છે. એજ પ્રમાણે અષ્કાયિક, વાયુ કાયિકોમાં. અને નિગોદોમાં સૂક્ષ્મ સૌથી ઓછા છે અને બાદર સંખ્યાતગણા વધારે છે. વિશેષતા એ છે કે-પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો વિશેષાધિક છે. સૌથી ઓછા સામાન્ય પયસ્તક જીવ છે. અને અપર્યાપ્તક જીવ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે બાદર ત્રસકાયિક પર્યાપ્તક પણ સૌથી ઓછા છે. અને બાદર ત્રસ કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણી વધારે છે. સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. બાદર તેજસ્કાયિકોના કરતાં બાદર ત્રસકાયિક પર્યાપ્તક જીવો અસંખ્યાતગણી વધારે છે. જેઓ પયપ્તિ અવસ્થામાં સૌથી અલ્પ છે, એજ અપર્યાપ્ત અવસ્થામાં અસંખ્યાતગણી વધારે અપર્યાપ્તક બાદર ત્રસકાયિકોના કરતાં પ્રત્યેક શરીર બાદર અપર્યાપ્તક વનપતિકાયિક અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પર્યાપ્તબાદરનિગોદ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક પયપ્તિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક અપ્લાયિક જીવ અસંખ્યાત. ગણા વધારે છે. તેનાં કરતાં પર્યાપ્તક વાયુકાયિક જીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં બાદર તત્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy