SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 24 વર્ગ-૮, અધ્યયન-૧૦ રાણીઓ હતી. તે બધાની દીક્ષાપચય આ પ્રમાણે હતી. [૬૦]કાલીદેવી આઠવર્ષ. સુકાલીદેવી નવવર્ષ. મહાકાલીદેવી દસવર્ષ. કૃષ્ણા દેવી અગિયાર વર્ષ. સુકણાદેવી બાર વર્ષ મહાકૃષ્ણાદેવી તેર. વિરકુણાદેવી ચૌદ રામકૃષ્ણાદેવી પંદર. પિતૃસેનકૃષ્ણાદેવી સોળ. મહાસેનકૃષ્ણા દેવી સત્તર . [૬૧]હે જંબૂ ! ધર્મતીર્થની આદિ કરનાર શ્રમણ યાવતું નિર્વાણ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અંતગડદશાંગનો આ અર્થ પ્રતિપાદન કયો છે. [૬૨]અંતકૃદદશાંગનો એક શ્રુતસ્કંધ છે. તેમાં આઠ વર્ગ છે. તેનો આઠ દિવસ માં ઉપદેશ અપાય છે. પ્રથમ તથા બીજા વર્ગમાં દસ-દસ ઉદેશકો ત્રીજા વર્ગમાં તેર ઉદ્દેશકો, ચોથામાં અને પાંચમામાં દસ-દસ ઉદ્દેશકો, છઠ્ઠામાં સોળ ઉદ્દેશકો, સાતમામાં તેર ઉદ્દેશકો, અને આઠમામામાં દશ ઉદ્દેશકો છે. જે વિષયોની આ અંતગડસૂત્રમાં વ્યાખ્યા કરી નથી તે જ્ઞાતાધર્મકથા સૂત્ર પ્રમાણે જાણી લેવી જોઈએ. વર્ગ ૮-અધ્યયઃ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ } વર્ગ-૮-ગુર્જરછાયાપૂર્ણ | અંતગડદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ આઠમુંઅંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Jain 16tion International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy