________________ શતક-૩૪, શતક શતક-૧, ઉદેસો-૩ થી 11 515 [1037] એ રીતે બાકીના પણ આઠ ઉદ્દેશકો યાવતુ-અચરમ' સુધી કહેવા. પરંતુ વિશેષ એ કે, અનંતર ઉદ્દેશકો અનંતર જેવા અને પરંપર ઉદ્દેશકો પરંપર સમાન જાણવા. ચરમ અચરમ વિષે પણ એજ જાણવું. એ રીતે 11- ઉદ્દેશકો કહેવા. | શતક૩૪ શતકશતક-૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] ( શતક-૩૪, શતક-શતક 2 થી 12H- ) [138] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા એકેદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના. તેના ચાર ભેદ કૃષ્ણલેશ્યાવાળા એકેદ્રિય શતકમાં કહ્યા પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા. હે ભગવન્! જે કૃષ્ણલેશ્યાવાળો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાંતમાં સમુદ્રઘાત કરી પશ્ચિમ ચરમાં તમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? ઈત્યાદિ પાઠવડે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતુ-લોકના ચરમાંત સુધી સમજવું. સર્વત્ર કૃષ્ણલેશ્યાવાળામાં ઉપપાત કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? હે અભિશાપથી ઓધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ- તુલ્યસ્થિતિવાળા’ સુધી સમજવું. એ અભિલાપથી જેમ પ્રથમ શ્રેણીશતક કહ્યું તેમજ બીજા શ્રેણિશતકના અગિયાર ઉદ્દેશકો કહેવા. [1039-1041 એ પ્રમાણે નીલલેશ્યાવાળાઓ સંબંધે ત્રીજું શતક કહેવું. કાપોતલેશ્યાવાળાઓ સંબંધે પણ એજ રીતે ચોથું શતક કહેવું અને ભવસિદ્ધિક એકેદ્રિયો સંબંધે પણ એજ પ્રકારે પાંચમું શતક કહેવું. [1042) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ જાણવું.અનંતરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયોઅનંતરોપપનક સંબંધી ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. પરંપ- રોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. એમ ઔધિક ચારે ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી કહેવા. હે ભગવન્! જે પરંપરોપપન કૃષ્ણલેશ્યાવાળો ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીનાઈત્યાદિ પૂવક્ત પાઠવડે ઔધિક ઉદ્દેશક લોકચરમાંત સુધી કહેવો. સર્વત્ર કષ્ણલેશ્યા વાળા ભવસિદ્ધિકોમાં ઉપપાત કહેવી. હે ભગવન્! પરંપરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવ સિદ્ધિક પ્તિ બાદર પૃથિવીકાયોકિનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? એમ એ અભિલાપથી તુલ્યસ્થિતિવાળા સુધી ઔધિક ઉદ્દેશક કહેવો. એ રીતે એ અભિલાપથી કૃષ્ણલેશ્યા વાળા ભવસિદ્ધિક એકેંદ્રિય સંબંધે પણ તે પ્રમાણે અગિયાર ઉદ્દેશક સહિત છવું શતક કહેવું. [1043] નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયો સંબંધે સાતમું શતક કહેવું. એ રીતે કાપીતલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિય સંબંધે પણ આઠમું શતક કહેવું. જેમ ભવસિદ્ધિકો સંબંધે ચાર શતકો કહ્યાં છે તેમ અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર શતક કહેવાં. પણ વિશેષ એ કે. ચરમ અને અચરમ સિવાયના નવ ઉદ્દેશકો કહેવા. બાકી બધું તેમજ જાણવું. એમ એ બાર એકંદ્રશ્રેણીશતકો કહ્યાં. હે ભગવન્! તે એમજ છે, શતક ૩૪મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org