SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદ્સો-૧ 423 જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વવતુ જાણવી. હે ભગવન્! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વની જાણવી. તે જઘન્યસ્થિતિવાળો પથતિ અસંજ્ઞી તિર્યંચયનિક થઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પાછો. પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવતુ-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ આયુષવાળો પતિ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, વિશે પ્રશ્ન જઘન્યથી દસ હજારવર્ષની અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા સામાન્ય પાઠમાં કહ્યા પ્રમાણે જાણવી. પરન્તુ સ્થિતિ અને અનુબંધ એ બે બાબત વિશેષતા છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકટી વર્ષની છે અને અનુબંધ પણ એ પ્રમાણે જ જાણવો. તે ઉત્કૃષ્ટસ્થિતિવાળો પતિ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ રત્નપ્રભામાં નૈરયિક પણ ઉપજે અને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો અસંજ્ઞી પંચેન્દ્રિય તિચયોનિક થાય એમ કેટલા કાળ સુધી લાવતુ-ગમનાગમન કરે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય દશ હજારવર્ષ અધિક પૂર્વ કોટી, અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યચયોનિક જીવ જે જઘન્યસ્થિતિવાળા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકમોમાં ઉત્પન્ન થાય. ' હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? બાકી બધું યાવતુ-અનુબંધ સુધી સાતમા ગમમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય સ્થિતિવાળો રત્નપ્રભાનૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ ઉત્કરસ્થિતિવાળી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય એમ કેટલો કાળ યાવતુ-ગમનાગમન કરે ? ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોટી અધિક દસ હજાર વર્ષ-ઉત્કૃષ્ટ સ્થિતિ, વાળો પતિ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિ કોમાં ઉપજવાને યોગ્ય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સાતમાં ગમમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ ઉત્કરસ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં યાવતુ-ગમનાગમન કરે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એ પ્રમાણે ઔધિક-સામાન્ય ત્રણ ગમ, જઘન્યકાળની સ્થિતિવાળા સંબંધે ત્રણ ગમ અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંબંધે ત્રણ ગમ-એ બધા મળીને નવ ગમો થાય છે. હે ભગવન્! જો (નરયિક) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ? સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy