________________ શતક-૨૦, ઉસો-૫ YOG થાય છે. [788 હે ભગવન્! પરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો, દ્રવ્યપર માણુ, વાવતું ભાવ-પરમાણું. હે ભગવન્! દ્રવ્યપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો. અછે,અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય. હે ભગવનું ! ક્ષેત્ર પરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે?ચાર પ્રકારનો અનર્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાગ. હે ભગવન્! કાલપરમાણુકેટલા પ્રકારનો કહ્યોછે?ચારપ્રકારનો અવર્ણ,અગંધ,અરસ અને અસ્પર્શ. હે ભગવન્! ભાવપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો. વર્ણવાળી, ગંધવાળો, રસવાળો, સ્પર્શ- વાળો. હે ભગવન ! તે એમજ છે. | શતક:૨૦-ઉદ્દે સોપની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદેશકઃ ) [૭૮૯]હે ભગવનું ! જે પૃથિવીકાયિક જીવ, આ રત્નપ્રભાપૃથિવી અને શર્કરાપ્રભાથિવીની વચ્ચે મરણસમુધાત કરીને રીધમકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે શું પહેલાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થઈ પછી આહાર કરે કે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય? હે ગૌતમ! તે બંને રીતે આહાર કરે-ઈત્યાદિ સત્તરમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવી. પણ વિશેષ એ કે, ત્યાં પૃથિવીકાયિકો “સંપ્રાપ્ત કરે-પુલગ્રહણ કરે' એ કથન છે અને અહિં ‘આહાર કરે એમ કહેવાનું છે. હે ભગવનું જે પૃથિવીકાટિક આ રત્નપ્રભા અને શર્કરામભાપૃથિવીની વચ્ચે મરણસમુઘાત કરીને ઈશાનકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થાય અને પછી આહાર કરે ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-ઈષત્નાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. હે ભગવન્! જે પૃથિવીકાયિક શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથિવીની વચ્ચે મરણ મુદ્દાત કરીને સૌધર્મકલ્પમાં યાવતું ઈષપ્રાગભારા પૃથિવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ પ્રશ્ર અને ઉત્તર પૂર્વવતુ જાણવો. એ પ્રમાણે એ ક્રમવડે યાવતું-તમાં અને અધરસમ પૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાપૂર્વક પૃથિવીકાયિકનો સૌધર્મકલ્પમાં યાવતુ-ઈષ~ા- ભારા પૃથિવીમાં ઉપપાત કહેવો. હે ભગવન્! જે પૃથિવીકાયિક સૌધર્મ-ઈશાન અને સનકુ માર-મહેન્દ્રકલ્પની વચ્ચે મરણસમુદ્દાત કરીને આ રત્નપ્રભા પૃથિવીમાં પૃથિવી કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે શું પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે તે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય ? બધુ પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! જે પૃથિવીકાયિક સૌધર્મ-ઈશાન અને સનકુમાર-માહેન્દ્ર કલ્પની વચ્ચે મરણ સમુદૂધાત કરીને શર્કરા- પ્રભા પૃથિવીમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. તે પ્રમાણે યાવતુ- અધઃસપ્તમ પૃથિવી સુધી ઉપપાત કહેવો. એમ સનકુમાર મહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પની વચ્ચે મરણસમુદ્દઘાત કરી પુનઃ યાવતુઅધસપ્તમ નરક સુધી, એમ લોતક અને મહાશુક કલ્પની વચ્ચે, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પની વચ્ચે, સહસ્ત્રાર અને અનત-પ્રાણતકલ્પની વચ્ચે, આનત-પ્રાણત અને આરણ અમ્રુતકલ્પની વચ્ચે આરણ-અય્યત અને શૈવેયકવિમાનની વચ્ચે, રૈવેયકવિમાન અને અનત્તરવિમાનની વચ્ચે તથા અનુત્તરવિમાન અને ઈષ~ાભારા પૃથિવીના વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org