________________ શતક-૧૬, ઉદેસો-૧ ૩પ૭ ભગવન્! શું જીવોનું અધિકરણા આત્મપ્ર- યોગથી થાય છે. પપ્રયોગથી થાય છે કે તદુભ પ્રયોગથી થાય છે? હે ગૌતમ! ત્રણે રીતે તે એ પ્રમાણે આપ શા સંબધી કહો છો હે ગૌતમ અવિરતિને આશ્રીને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. દિપ હે ભગવનું . શરીરો કેટલાં કહ્યાં છે? હે ગૌતમાં પાંચ. ઔદારિક, યાવતું. કામણ. હે ભગવન્! ઈદ્રિયો કેટલી કહી છે? હે ગૌતમી પાંચ. શ્રોત્રિય યાવત્ સ્પર્શે ન્દ્રિય હે ભગવન, યોગ કેટલા છે? હે ગૌતમાં ત્રણ મનયોગ, વચનયોગ અને કાયયોગ. હે ભગવનું ઔદારિક શરીરને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ! તે બંને છે. એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમાં અવિરતિને આશ્રયી. હે ભગવન્! ઔદ્યરિક શરીરને બાંધતો પૃથ્વી કાયિક જીવ અધિકરણી છે કે અધિકારણ છે ? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે યાવતું મનુષ્યો સુધી જાણવું. એ પ્રમાણે વૈક્રિય શરીર સંબંધે પણ સમજવું, પણ તેમાં એ વિશેષ છે કે જે જીવોને જે શરીર હોય તેમના વિશે તે શરીર સંબન્ધ કહેવું. હે ભગવનું ! આહારક શરીરને બાંધતો જીવ અધિકરણી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમી તે અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો કે? હે ગૌતમ! પ્રમાદને આશ્રયી, એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. ઔદારિક શરીરની પેઠે તૈકેસ શરીર સંબંધે પણ કહેવું, પણ તેમાં વિશેષ એ છે કે, સર્વ જીવોને વિષે એ પ્રમાણે સમજવું. એજ પ્રમાણે કામણ શરીર વિષે પણ જાણવું.હે ભગવન્!શ્રોત્રેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણછે? હે ગૌતમ! જેમ ઔદારિક શરીરને વિષે કહેલું છે તેમ શ્રોતેંદ્રિયને વિષે પણ કહેવું. વિશેષ એ છે કે જે જીવોને શ્રોત્રેન્દ્રિય હોય તેમના વિષે તે કહેવું. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેત્રિય, જિન્હેંદ્રિય, અને સ્પર્શેન્દ્રિય સંબંધે પણ જાણવું. વિશેષ એ કે જે જીવોને જે ઈન્દ્રિય હોય તેમના વિષે તે ઈન્દ્રિય સંબન્ધ કહેવું. હે ભગવન્! મનોયોગને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ! જેમ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં કહ્યું છે તેમ આ વિષયમાં પણ બધું કહેવું. એ પ્રમાણે વચનયોગ સંબધે પણ સમજવું. વિશેષ એ કે વચનયોગમાં એકેદ્રિય જીવો ન લેવા. એ પ્રમાણે કાયયોગ સંબધે જાણવું. અને તેમાં વિશેષ એ કે કાયયોગ સર્વજીવોને હોવાથી સર્વના વિષે તે સમજવું. એ પ્રમાણે ધાવતુવૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! તે એમ જ છે. શતક 16 ઉદેસાઃ૧નીમુનિ દીપરનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશક 2) [66] રાજગૃહમાં (ભગવાન ગૌતમ) પાવતુ આ પ્રમાણે બોલ્યા કે, ભગવનું ! શું જીવોને જરા અને શોક હોય છે ? હે ગૌતમ! બને છે. તે આ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ જે જીવોને શારીરિક વેદના હોય છે તે જીવોને જરા હોય છે, અને જે જીવોને માનસિક વેદના હોય છે તે જીવોને શોક હોય છે, એ પ્રમાણે નૈરયિકોયાવસ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોનો હે ગૌતમ પૃથિવીકાયિકને જરા હોય છે, પણ શોક નથી હોતો. તેને શું કારણ હે ગૌતમ પૃથિવીકાયિકો શારીરિક વેદના અનુભવે છે, પણ માનસિક વેદનાને અનુભવતા નથી માટે એ પ્રમાણે વાવતુચતુરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના જીવો માટે સામાન્ય જીવોની પેઠે સમજવું. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org