SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦, ઉકેસોપ 253 લી પટ્ટરાણીઓ કહી છે? હે આય! ચાર, પૃથિવી, રાત્રી, રજની, અને વિદ્યુતુ. તેમાં એક એકનો પરિવાર વગેરે બાકી બધું શકના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણ વાવતું વરુણ સુધી જાણવું. પરન્તુ વિશષ એ છે કે ચોથા શતકમાં કહ્યા પ્રમાણે વિમાનો કહેવા, વાવતું તે મૈથુનનિમિત્તે ભોગ ભોગવતા નથી. હે ભગવન! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. | શતક: ૧૦-ઉદ્દેસા પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (-ઉદ્દેશક :[490-492] હે ભગવન! દેવેન્દ્ર દેવરાજ શક્રની સુધમાં નામે સભા ક્યા કહી છે? હે ગૌતમ ! બૂઢીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભાપૃથિવીના ઇત્યાદિ “રાયપાસેણીય સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રાયતુ પાંચ અવતંસક વિમાનો કહ્યા છે, અશોકાવતંસક, થાવત્ વચ્ચે સૌધમવિતંસક છે. તે સૌધમવતંસક નામે મહાવિમાનની લંબાઈ અને પહોળાઈ સાડા બાર લાખ યોજન છેશુક્રનું પ્રમાણ, ઉપપાત, અભિષેક, અલંકાર અને અર્ચનકા ઇત્યાદિ યાવતું આત્મર-ક્ષકો સૂર્યાભદેવની પેઠે જાણવા, તેની સ્થિતિ બે સાગરોપમની છે. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેવી મહાદ્ધિવાળો છે. કેવા મહાસુખવાળો છે ? હે ગૌતમ ! તે મહાદ્ધિવાળો વાવતુ, મહાસુખવાળો બત્રીશ લાખ વિમાનોનો સ્વામી થઈને યાવદુ વિહરે છે, હે ભગવન! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતકઃ ૧૦-ઉદેસા નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૭-૩૪:-) [497 હે ભગવન્! ઉત્તરમાં રહેનારા એકરૂક મનુષ્યોનો એકોરૂક નામે દ્વીપ કયે સ્થળે કહ્યો છે ? હે ગૌતમ ! જીવાભિગમસૂત્રમાં કહ્યા પ્રમાણે સર્વ દ્વિપો સંબધે પાવતુ શુદ્ધદેતદ્વીપ સુધી કહેવું. એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ સંબધે એક એક ઉદ્દેશક કહેવો. એમ અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા. હે ભગવન્! તે એમજ છે, એ ભગવન્! તે એમજ છે. શતક ૧૦-ઉદ્દેસાઃ ૭-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતકઃ ૧૦ગુર્જરછાયાપૂર્ણ (શતક: 11) - ઉદેશક-૧ - [494] ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી નાડીક, પદ્મ, કર્ણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ. અને આલભિક-એ સંબધે અગ્યારમાં શતકમાં બાર ઉદ્દેશકો છે. [495-497] ઉપપાત, પરિમાણ, અપાર, ઉંચાઇ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, વૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણ, રસ, શ્વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંજ્ઞા, કસાય, સ્ત્રી, બંધ, સંશી, ઇન્દ્રિય, અનુબંધ, સુંવેધ, હાર, સ્થિતિ સમુદ્ધાત, ચ્યવન અને સર્વ જીવોએ બત્રીસ ઉદેસા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy