SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 222 ભગવાઈ-૯-૩૨૫૩ અથવા રત્નપ્રભામાં અને શર્કરા પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા અને તાલુકાપ્રભામાં હોય.એ પ્રમાણ યાવત્ અથવા રત્નપ્રભા અને અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા રત્નપ્રભા શકરપ્રભા અને વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ રત્નપ્રભા શર્કરાપ્રભા અને અધસપ્તમ-પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા અને પંકપ્રભામાં પણ હોય. વાવત્ અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા અને અધિક સપ્તમ પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાને મુક્યા સિવાય ત્રણ નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ અહીં કહેવું. યાવિદ્ અથવા રત્નપ્રભા, તમપ્રભા તમતમપ્રભામાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરામભા વાલુકાપ્રભા અને પંકપ્રભામાં હોય અથવા રત્નપ્રભા શર્કરા પ્રભા વાલુકાપ્રભા અને ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા અને અધિક સપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા પદ્મભા અને ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને મૂક્યા સિવાય જેમ ચાર નૈરયિકોનો ચતુષ્કસંયોગ કહ્યો છે તેમ અહીં કહેવો, વાવ અથવા રત્નપ્રભા ધૂમપ્રભા તમwભા અને તમામ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરાપ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવતું પંકપ્રભા અને તમપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવતું પંતપ્રભા અને અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરામભા વાલુકાપ્રભા ધૂમપ્રભા અને તમઃપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા સિવાય જેમ પાંચનૈરયિકોનો પંચસંયોગ કહ્યો તેમ કહેવો. વાવ૬ અથવા રત્નપ્રભા પંકપ્રભા વાવ૬ અધસપ્તમપૃથિવીમાં હોય.અથવા રત્નપ્રભા શકરપ્રભા યાવતુ ધૂમપ્રભા અને તમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવદ્ ધૂમપ્રભા અને અધસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા યાવતુ પકપ્રભા અને અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરાપ્રભામાં વાલુકા- પ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા અને તમામ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા. શર્કરાખભા પંકપ્રભા યાવત્ અધઃસપ્તમપૃથિ- વીમાં હોય. અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં. હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા, યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં હોય. હે ભગવનું ! રત્નપ્રભાપૃથિવીનરયિકપ્રવેશનક, શર્કરપ્રભાપૃથિવીનૈરયિકપ્રવેશનક, યાવત્ અધસપ્તમપૃથિવીનૈરયિકપ્રવેશનકમાં ક્યા પ્રવેશનકો કયા પ્રવેશનકોથી યાવ૬ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ અધ સપ્તમપૃથિવીૌરયિકપ્રવેશનક છે, તેના કરતાં તમાકૃથિવીનૈરયિકપ્રવેશનક અસંખ્યયગુણ છે. એ પ્રમાણે વિપરિક્રમથી વાવતુ રત્નપ્રભાપૃથિવીનરયિકપ્રવેશનક અસંખ્યાતગુણ છે. [૪પ૪] હે ભગવન્! તિર્યંચયોનિપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગાંગેય ! પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે એકેન્દ્રિયતિયચયોનિકપ્રવેશનક, યાવતુ પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક. હે ભગવન! એક તિર્યંચયોનિ ક જીવ તિર્યંચયોનિકપ્રવેશનકવડે પ્રવેશ કરતો શું એકેન્દ્રિયોમાં હોય કે યાવંત પંચેન્દ્રિયોમાં હોય ? હે ગાંગેય ! પાંચ માં હોય બે તિર્યંચયોનિક જીવો સંબંધે પ્રશ્ન. હે ગાંગેય ! એકેન્દ્રિયોમાં પણ હોય અને વાવતુ પંચેન્દ્રિયોમાં પણ હોય. અથવા એક એકેન્દ્રિયમાં અને એક બેઈન્દ્રિયમાં પણ હોય. એ પ્રમાણે જેમ નૈરયિકપ્રવેશનકમાં કહ્યું તેમ તિર્યંચયોનિ પ્રવેશનકમાં યાવતુ અસંખ્યય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy