SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદ્દે સો-૧ 169 એક દ્રવ્ય એકેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સ્થાન પદને વિષે કહ્યું છે તેમ અહીં પણ જાણવું, યાવતું પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિયકાશ્મણશરીરકાયપ્રયોગપરિણત હોય, કે અપયપ્તિસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિક કાર્યણશરીરકાયપ્રયોગપરિણતહોય. હે ભગવનું ! જો તે એક દ્રવ્ય મિશ્રપરિણત હોય તો શું મનોમિશ્રપરિણત હોય, વચનમિશ્રપરિ. ણત હોય, કે કાયમિશ્રપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે હોય. હે ભગવનું જો તે એક દ્રવ્ય મનોમિશ્રપરિણત હોય તો શું સત્યમનોમિશ્રપરિણત હોય, મૃષામનોમિશ્રપરિણત હોય? હે ગૌતમ ! જેમ પ્રયોગપરિણત પુદ્ગલો સંબધે કહ્યું તેમ મિશ્રપરિણતસંબધે સર્વ કહેવું,યાવતુ પર્યાપ્તિસવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવપંચેન્દ્રિયકામણશરીરમિશ્રપરિણત હોય, કે અપર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરીપપાતિકકામણશરીરમિશ્રપરિણત. હે ભગવન! જો તે એક દ્રવ્ય વિસસાપરિણત-સ્વભાવપરિણિત હોય તો શું તે વર્ણપરિણતહોય, ગંધપરિણતહોય, રસપરિણતહોય, સ્પર્શપરિણત હોય કે સંસ્થાનપરિણત હોય? હે ગૌતમ! તે પાંચે હોય. હે ભગવનું જો તે એક દ્રવ્ય વર્ણપરિણત હોય તો શું કાળવર્ણપણે પરિણત હોય કે યાવતું શુલ્કવર્ણપણે પરિણત હોય? હે ગૌતમ! તે સર્વે હોય. હે ભગવન! જો તે એક દ્રવ્ય ગંધપણે હોય તો શું સુગંધપણે પરિણત હોય કે દુર્ગધ પણે પરિણત હોય ? હે ગૌતમ! તે બંને હોય, જો તે એક દ્રવ્ય રસપરિણત હોય તો શું તિક્તરસપરિણત હોય? ઇત્યાદિ. હે ગૌતમ ! તે સર્વે હોય. હે ભગવન્! જો એક દ્રવ્ય સ્પર્શપરિણત હોય તો તે શું કર્કશપરિણત હોય કે પાવતુ રૂક્ષસ્પપિરિણત હોય ? હે ગૌતમ ! તે સર્વે હોય. હે ભગવન્! એક દ્રવ્ય સંસ્થાનપરિણત હોય તો શું તે પરિમંડલસંસ્થાનપણે પરિણત હોય કે વાવતુ આયત સંસ્થાનપણે પરિણત હોય ? હે ગૌતમ ! તે સર્વે હોય. [387] હે ભગવનું ! બે દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસસાપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બીજું મિશ્ર પરિણત હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બીજું વિસાપરિણત હોય. અથવા એક દ્રવ્ય મિશ્રપરિણત હોય અને બીજું વિસસાપરિણત. હોય. હે ભગવન! જો તે બે દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મન:પ્રયોગપરિણત હોય, વચનપ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે ત્રણે પણ હોય. અથવા એક દ્રવ્ય મનઃપ્રયોગ પરિણત હોય અને બીજું વચનપ્રયોગપરિણત હોય. અથવા એક મનઃપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત હોય. અથવા એક વચનપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત અથવા એક દ્રવ્ય મન પ્રયોગપરિણત હોય અને બીજું વચનપ્રયગપરિણત હોય. અથવા એક મન:પ્રયોગપરિણત. હોય અને બીજું કાયપ્રયોગ પરિણત હોય. અથવા એ વચનપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત હોય. હે ભગવનું ! જો તે બે દ્રવ્યો મનપ્રયોગપરિણત હોય તો શું સત્યમના પ્રયોગ પરિણત હોય, અસત્યમનઃપ્રયોગપરિણત હોય. સત્યમૃષામનઃપ્રયોગપરિણત હોય કે અસત્યામૃષામનઃપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે ચારે હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું મૃષામનઃપ્રયોગપરિણત હોય. અથવા એક સત્યમનપ્રયોગપરિણત હોય અને બીજું સત્યમૃષામન પ્રયોગપરિણત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy