________________ સુત્ર-૧૭પ 429 લાખ ભવન છે. વ્યવહાર માટે ઉપયોગી દડ છ– અંગુલનો હોય છે. એ જ પ્રમાણે ધનુષ નાલિકા, યુગ, અક્ષ અને મુસલનું પ્રમાણ છે. અત્યંતર મંડલમાં જ્યારે સૂર્ય હોય છે ત્યારે પહેલું મુહૂર્ત છનું અંગુલની છાયાનું હોય છે. સમવાય-૦૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૭) [17] મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગોસ્વપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાત્તનું અહિત અન્તર સત્તાણું હજાર યોજનનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અત્તર પણ સમજવું. આઠ મૂલ કમ પ્રકૃતિઓની સત્તાણું ઉત્તર કર્મ પ્રકૃતિઓ છે. હરિર્ષણ ચક્રવર્તી સત્તાણું સો વર્ષમાં થોડા ઓછા સમય સુધી ગૃહસ્થ અવસ્થામાં રહીને મુંડિત થયા યાવતું પ્રવ્રજિત થયા. સમવાય-૯૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય૯૮) [177 નંદનવનના ઉપરના ચરમાત્તથી પાંડુક વનના નીચેના ચરમાત્તનું અવ્યવહિત અંતર 9800 યોજનનું છે. અંદરપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગસ્તુપ આવાસપર્વતના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર 98000 યોજનાનું છે. એજ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર સમજવું. દક્ષિણાઈ ભરતના ધનુપૃષ્ઠની લંબાઈ થોડી ઓછી 9800 યોજનની છે. ઉત્તર દિશામાં પહેલા છ માસ પૂર્ણ કરતો સૂર્ય જ્યારે સવવ્યંતર મંડળથી ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે એક મુહૂર્તના 198 ભાગ દિવસને ઘટાડતો અને રાત્રિનો એટલો સમય વધારતો ભ્રમણ કરે છે. દક્ષિણ દિશાનો સૂર્ય બીજા છ મહિનામાં જ્યારે ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે રાત્રિના એક મુહૂર્તના અકાણુભાગોમાંથી 61 ભાગોનો ક્ષય કરીને દિવસના એટલા ભાગ પ્રમાણ કાળની વૃદ્ધિ કરે છે. રેવતી થી જ્યેષ્ઠા નક્ષત્ર સુધી રવતી અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, અને જ્યારે એ નક્ષત્રોના 98 તારા છે. | સમવાય-૦૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાધાપૂર્ણ (સમવાય-૯૯) 178] મંદર પર્વતની ઉંચાઈ નવ્વાણું હજાર યોજનની છે. નંદનવનના પૂર્વ ચરમાત્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. એજ પ્રમાણે દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનનું છે. ઉત્તર દિશાના પ્રથમ સૂર્યમંડળનો આયામ વિખંભ કંઈક વધારે નવ્વાણું હજાર યોજનનો છે. બીજા સૂર્યમંડળનો આયામવિખંભ થોડી વધારે નવ્વાણું હજાર યોજનનો છે. ત્રીજા સૂર્યમંડળનો આયામવિખંભ થોડો વધારે નવ્વાણું હજાર યોજનાનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના અંજન કાંડના નીચેના ચરમાત્તથી વ્યંતરોના ભોમેય વિહારોના. . - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org