________________ 427 સત્ર-૧૬ ઉત્તર પ્રવૃતિઓ સત્યાસી છે. મહાહિમવંત કૂટના ઉપરના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે રૂકમી. ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાત્તનું અંતર સમજવું. સમવાય-૮૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮૮) [1] પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવાર રૂપ 88-88 ગ્રહો છે. વૃષ્ટિવાદના ઋજુસૂત્ર, પરિણતાપરિણત આદિ 88 સૂત્ર છે. તે નન્દીસૂત્ર પ્રમાણે જાણવાં. મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અંતર 88000 યોજનાનું છે. શેષ ત્રણ દિશાઓનું અંતર પણ એજ પ્રમાણે છે. ઉત્તરાયણથી દક્ષિણાયના તરફ પાછો ફરતો સૂર્ય પ્રથમ છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમાં મંડળ ઉપર આવીને એક મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ દિવસને ઘટાડીને અને રાત્રિને વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પાછો ફરતો સૂર્ય દ્વિતીય છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમા મંડળમાં પહોંચીને એક મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ રાત્રિને ઘટાડી અને દિવસને વધારીને ગતિ કરે છે. સમવાય-૮૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુરછાયાપૂર્ણ (સમવાય-૮૯) [18] અરિહંત કૌશલિક 2ષભદેવ આ અવસર્પિણીના ત્રીજા સુષમ દુષમાંકાલના અંતિમ ભાગમાં 89- પક્ષ શેષ રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણીના ચોથા દુષમ-સુષમાં કાલના અંતિમ ભાગમાં 89 પક્ષ બાકી રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. હરિપેણ ચક્રવર્તી 8900 વર્ષ સુધી મહારાજ પદે રહ્યા હતા. અરિહંત શાન્તિનાથની આયઓની સંખ્યા ઉત્કૃષ્ટ 89000 હતી. સમવાય-૮૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૦) * [19] અરિહંત શીતલનાથની ઉંચાઈ નેવું ધનુષ્યની હતી. અરિહંત અજીતનાથના નેવું ગણ અને નેવું ગણધર હતા. એજ પ્રમાણે અરિહંત શાંતિનાથના ગણ અને ગણધર હતા. સ્વયંભૂવાસુદેવના દિગ્વિજયનો કાલ નેવું વર્ષનો હતો. સર્વવૃત્તતાય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર નવું સો યોજનનું છે. | સમવાય-૯૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૯૧ [70] બીજાની વૈયાવચ્ચ કરવાની પ્રતિજ્ઞાઓ એકાણું છે. કાલોદ સમુદ્રની Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org