SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 298 ઠારું-૪૩૩૪૯ પહેલા અવગુણી છે પરંતુ પાછળથી સણી થઈ જાય છે. એક પુરૂષ પહેલાં પણ અને પછી પણ અવગુણી છે. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડા શીધ્ર ગતિવાળો અને સકતાનુસાર ચાલનાર હોય છે. એક શીઘ્રગતિવાળો છે પણ સંકેતાનુસાર ચાલતો નથી. એક ઘોડાની મંદગતિ છે પરંતુ સંકેતાનુસાર ચાલે છે. એક ઘોડાની મંદગતિ છે અને સંકેતાનુસાર ચાલતો નથી. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. એક વિનય ગુણસંપન્ન છે. અને વ્યવહારમાં વિનમ્ર છે. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક જાતિ સંપન છે પરંતુ કુલ સંપન્ન નથી, બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. ચારે ભાંગી પૂર્વોક્ત પ્રમાણે. ઘોડા ચાર પ્રકારના છે. એક ઘોડા જાતિ સંપન્ન છે. પરંતુ બલસંપન્ન નથી. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. પુરૂષ ચાર પ્રકારના છે. ચારે ભાંગા પૂર્વવતુ. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડો જાતિસંપન્ન છે. પરંતુ રૂપસંપન્ન નથી. શેષ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારે છે. ચારે ભાંગા પૂર્વવતુ ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડો જાતિસંપન છે પરંતુ યુદ્ધમાં તે વિજય પ્રાપ્ત કરી શકતો. નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વવતુ એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ જાતિસમ્પન્ન છે પરંતુ યુદ્ધમાં તે વિજય પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પૂર્વવતુ. કુલસંપન્ન અને બળસંપન્ન, કુલસંપન્ન અને રૂપસંપન્ન. કુલસંપન્ન અને જય- સંપન્ન. બલસંપન્ન અને રૂપસિંપન્ન. બલસંપન્ન અને જયસંપન્ન. રૂપસંપન્ન અને જય- સંપન્ન. ઘોડાના ચાર ચાર ભાંગા તથા એ પ્રમાણે પુરૂષના ચાર ચાર ભાંગા પૂર્વોક્ત કમથી કહેવા. પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ સિંહની જેમ પ્રવ્રજિત થાય છે. અને સિંહની જેમ જ વિચરે એક પુરૂષ સિંહની જેમ પ્રવ્રજિત થાય છે પરંતુ શિયાળ ની જેમ વિચારે છે, એક પુરૂષ શિયાળની જેમ પ્રવ્રજિત થાય છે પરંતુ સિંહની જેમ વિચરે છે. એક પુરૂષ શિયાળની જેમ પ્રવ્રુજિત થાય છે અને શિયાળની જેમ વિચરે છે. [35] લોકમાં ચાર સ્થાન સમાન છે- અપ્રતિષ્ઠાન નારકાવાસ સાતમી નરક, બૂદ્વીપ, પાલક્યાન વિમાન, સવર્થ સિદ્ધ મહાવિમાન. લોકમાં સર્વથા સમાન ચાર સ્થાન છે- સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર (મનુષ્યલોક) ઉર્ફ નામક વિમાન, ઈષપ્રાગભારા પૃથ્વી સિદ્ધશિલા) ૩િપ૧] ઉર્વલોકમાં બે દેહ ધારણ કર્યા પછી મોક્ષમાં જવાવાળા જીવ ચાર પ્રકારના છે, જેમકે પૃથ્વીકાયિક અપકાયિક વનસ્પતિકાયિક અને સ્કૂલ ત્રસકાયિક જીવ. અધોલોક અને તિર્ય કુલોક સંબંધી સૂત્રો પણ કહેવાં. [૩પ૨] પુરુષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરુષ લજ્જાથી પરિષહ સહન કરે છે. એક પુરુષ લજ્જાથી મન દ્રઢ રાખે છે. એક પુરુષ પરિષહથી ચલચિત્ત થઈ જાય છે. એક પુરુષ પરિષહ આવવા પર નિશ્ચલ મન રાખે છે.. [૩પ૩] શયા પ્રતિમા (પ્રતિજ્ઞાઓ) ચાર છે વસ્ત્ર પ્રતિમાઓ ચાર છે. પાત્ર પ્રતિમાઓ ચાર છે. સ્થાન પ્રતિમાઓ ચાર છે. [૩પ૪] જીવથી પૃષ્ટ નીચેના ચાર શરીર કહેલ છે. વૈક્રિયકશરીર, આહારક શરીર, તૈજસશરીર અને કાર્યણશરીર. ચારશરીર, કામણ શરીર સાથે ઉમિશ્ર વ્યાપ્ત) કહેલ છે- ઔદારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસ શરીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy