________________ સ્થાન 331 (સ્થાન) પ૧૮] સ્થાનો એટલે વિશિષ્ટતાઓથી યુક્ત અંગાર ગણનો અધિપતિ થઈ શકે છે, જેમકે શ્રદ્ધાળુ હોય, સત્યવાદી હોય, મેઘાવી હોય, બહુશ્રુત હોય, શક્તિસંપન્ન હોય કલહકારી ન હોય. પિ૧૯] છ કારણોથી નિગ્રંથ નિર્ચથીને હસ્તાદિવડે પકડીને રાખે અથવા અવલંબન (ટકો) આપે તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘતો નથી જેમકે- શોકથી શૂન્ય ચિત્તવાળીને, હર્ષથી ઉન્મત્ત ચિત્તવાળીને, યક્ષાદિના આવેશવાળીને, વાયુથી ઉન્માદ પામેલીને ઉપસર્ગ પ્રાપ્ત-મનુષ્યાદિ વડે લઈ જવાતીને તેમજ કલહ કરતીને. પિરછ કારણોથી નિર્ગથ અને નિર્ગથી કાલગત થયેલ સાધર્મિક-સાધુ પ્રત્યે આદર કરતા જેમકે ગૃહસ્થો ન હોય તો ઉપાશ્રયની બહાર લઈ જતા,બહારથી અત્યન્ત દૂર વનાદિમાં લઈ જતા છેદન બંધનાદિને કરતા અથવા સ્વજનાદિ વડે કરાતી અગ્નિ સંસ્કારાદિ ક્રિયામાં ઉપેક્ષા કરતા, રાત્રિના જાગરણ વડે તેની ઉપાસના-મૃતકની. રક્ષા કરતા થકા આજ્ઞા આપતા, મૃતકના શરીરને પરઠવવા માટે તેના સ્વજન વર્ગને આજ્ઞા આપતા ગૃહસ્થના અભાવમાં સાધુઓ સ્વયં તેને પરઠવવા માટે મૌન પણે જતા આ છે કારણોથી આજ્ઞા ઉલ્લંઘે નહિ. પિર૧]છ સ્થાનકોને છઘી પૂર્ણ રૂપથી જાણતો નથી અને દેખતો નથી જેમકે ધમસ્તિકાયને, અધમસ્તિકાયને, આકાશાસ્તિકાયને, શરીરરહિત જીવને, પરમાણુ પુદ્ગલને, શબ્દને. આ છ સ્થાનોને કેવળજ્ઞાની અન્તજિન પૂર્ણ રૂપથી જાણે અને દેખે. fપ૨૨]છ બાબતોમાં સર્વ જીવોને એવા દ્ધિ-ઘુતિ નથી, યશ નથી, શારીરિક બલ નથી, આત્મિક વીર્ય નથી, પુરૂષકાર નથી અને વાવતું પરાક્રમ નથી એટલે આ છ કાર્ય કરવા કોઈ સમર્થ નથી. તે આ પ્રમાણે જીવને અજીવ કરવાની,અજીવને જીવ કરવાની એક સમયમાં બે ભાષા બોલવાની સ્વયં કરેલ કર્મને હું વેદું અથવા ન વેદું એમ કરવાની, પરમાણુ યુદગલને છેદવાની ભેદવાની અથવા અગ્નિકાય વડે બાળવાની અને લોકથી બહાર અલોકમાં જવાની શક્તિ નથી. [પર૩જીવોની રાશિરૂપ છે જીવનિકાયો કહેલા છે જેમકે પૃથ્વીકાયિક યાવત્ ત્રકાયિક [24] છ ગ્રહ છ છ તારાવાળા છે. જેમકે શુક્ર, બુધ, બૃહસ્પતિ, અંગારક, શનૈશ્ચર, કેતુ. [પ૨પસંસારી જીવ છ પ્રકારના છે. પૃથ્વીકાયિક યાવતુ ત્રસકાયકિ. પૃથ્વીકાયિક જીવ છ ગતિ અને છ આગતિ વાળા છે. જેમકે પૃથ્વી કાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. તો પૃથ્વીકાયિકોથી યાવતુ-ત્રસકાયિકોથી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકપણાંને છોડીને પૃથ્વીકાયપણાને ધાવતુ-ત્રસકાયપણાને પ્રાપ્ત થાય છે, એટલે છ કાયોમાંથી કોઈપણ કાર્યમાં ઉત્પન્ન થઈ શકે છે. અપકાયિક જીવ છ ગતિ અને છ આગતિ વાળા છે. એ પ્રમાણે વાવતુ ત્રસકાયિક સુધી જાણવું. પર જીવ છ પ્રકારના છે જેમકે આભિનિબોધિકલ્લાની ચાવ–કેવલજ્ઞાની તથા અજ્ઞાની (મિથ્યાજ્ઞાની). અથવા જીવ છ પ્રકારના છે. જેમકે એ કેન્દ્રિય- યાવતુપંચેન્દ્રિય અનિદ્રિય (સિદ્ધ). અથવા જીવ 6 પ્રકારે છે. જેમકે-દારિકશરીરી, વૈક્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org