SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૭૪૯ જળધારણાની ક્રિયા થતી હોય ત્યારે જ ઘટને ઘટ કહેવાય. [ ૩૪૯-૩૫૦ ] આ નયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનાદરણીય મિથ્યાત્વ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીનેજ પ્રયત્ન કરે, શુદ્ધ ઉપદેશમાં પ્રવર્તે. આ પ્રકારનો જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાનો જે ઉપદેશ તે નય એટલે જ્ઞાનમય કહેવાય છે. આ નયની પરસ્પર વિરુદ્ધ વકતવ્યતાને સાંભળી સમસ્ત નયોને ,સમ્મત ચારિત્ર અને જ્ઞાનમાં સ્થિત થનાર સાધુ મોક્ષનો સાધક હોય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૪૫ | ‘અનુયોગદાર’ - ગુર્જરછાયા પૂર્ણ - બીજી ચૂલિકા ગુર્જરછાયા પૂર્ણ Jain Education International ज्योतिषाचार्य शासन दीपक ज्योतिष सम्राट शिरोमणि मुनिराज श्री जयप्रभविजयजी ' भ्रमण' श्री मोहनखेड़ा तीर्थ ડોર શાહ (ચાર) મ.પ્ર. જોન : 07296–33054 For Private & Personal Use Only ૩૯૧ www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy