________________
૧૮૨
વવહાર – ૧૦/૨૮૫ [૨૮૫] વૈયાવચ્ચ દશ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે-આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિરનીશિષ્યની, રોગીની, તપસ્વીની, સાધર્મિકની, કુળની, ગણની, સાધુ સંઘની. (આ આચાર્ય-ઉપાધ્યાય..યાવત્ સંઘની વૈયાવચ્ચ કરનાર સાધુ મહાનિર્જરા–મહાલાભ પામે.
દશમા ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ
વવહાર-સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ
ત્રીજું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org