________________
૧૪૮
નિસીહ-૨૧૪૨૦ રાત્રિ એટલે ૪ માસ ૧૦ રાત્રિનું પ્રાયશ્ચિતુ.
૪ માસ- ૧૦ રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય ભૂલ વાળાને વધારાની ૧૫ રાત્રિનું એટલે કે પાંચમાસમાં પ રાત્રિ ઓછું તેટલું પ્રાયશ્ચિતુ-પાંચ માસમાં પાંચ રાત્રિ ઓછાની મધ્યે બે માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય ભૂલવાળાને વધારાની ૨૦- રાત્રી એટલે કે સાડા પાંચ માસનું કુલ પ્રાયશ્ચિત
-સાડા પાંચ માંસના પરિહાર-તપમાં સ્થાપિત સાધને વચ્ચે આદિ-મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે કારણવશાતુ જો માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ કરે તો વધારાનું પાક્ષિક પ્રાયશ્ચિતું આરોપણ કરતા અનુનાધિક એવું છ માસનું પ્રાયશ્ચિત્ આવે
એ પ્રમાણે આ વીસમાંઉદ્દેસામાં પ્રાયશ્ચિત્ સ્થાનો ની આલોચના પર પ્રાયશ્ચિત્ દેવાનું અને તેના વહન કાળમાં સ્થાપિત પ્રસ્થાપિત આરોપણાનું સ્પષ્ટ કથન કરાયેલું છે.
વીસમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ
૩૪.
નિસીહ સૂત્ર ગુર્જર છાયા પૂર્ણ | પ્રથમ છેદ સૂત્ર-ગુર્જર છાયા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org