________________
૧૩૨
નિસીહ-૧૧/૭૪૯ બંધનમુક્ત કરે, કરાવે, કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૭૪૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાપાન- નિયમોનો ભંગ કરે- કરાવેઅનુમોદે તો પ્રાયશ્ચિત્.
[૫૦] જે સાધુ-સાધ્વી પ્રત્યેકકાય સચિત્ત વનસ્પતિ યુક્ત આહાર કરેકરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્.
[૭પ૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડા ને ધારણ કરે અથતુિ પાસે રાખે કે તેના ઉપર બેસે- બેસાડે- બેસનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
ઉપર જે સાધુ-સાધ્વી ઘાસ-તૃણ- છાણ- નેતર કે બીજાના વસ્ત્ર થી આચ્છાદિત એવા પીઠ ઉપર બેસે- બેસાડ-બેસતાની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ.
[૭પ૩] જે સાધુ સાધ્વીનો (સાધ્વી-સાધુનો) ઓઢવાનો કપડો અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે, બીજાને સીવડાવવા કહે, સીવડાવનારની અનુમોદના કરે.
[૭પ૪] જે સાધુ-સાધ્વી પૃથ્વીકાય, અકાય તેઉકાય, વાયુકાય કે વનસ્પતિ કાયની અલ્પમાત્ર પણ વિરાધના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૭પપ) જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષ ઉપર ચઢે-ચઢાવે-ચઢનારને અનુમોદને.
[૭પ૬-૭૫૯] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વાસણમાં ભોજન કરે, - - તેના વસ્ત્રો પહેરે, - - આસન વગેરે ઉપર બેસે, - - ચિકિત્સા કરે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
૭િ૬૦-૭૬૧] જે સાધુ-સાધ્વી, - સચિત્ત જળ વડે ધોવા રૂપ પૂર્વકર્મ કરેલ - - કે ગૃહસ્થ અથવા અન્યતીર્થિકના નિત્ય ભિના રહેતા કે ભીના ધારણ, કડછી, માપી યા આદિથી અપાતા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે-કરાવે-કરનારની. અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
| [૭૬૨-૭૭૪] જે સાધુ-સાધ્વી ચક્ષુદર્શન અથતુ જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનિય સ્થળો જોવાની વિચારણાકે સંકલ્પ કરે-કરાવે-અનુમોદે.
- લાકડાનું કોતરકામ, ચિત્રો, વસ્ત્રકર્મ, લેપન-કર્મ, દાંતની વસ્તુ મણિની વસ્તુ, પત્થરકામ, ગંથી-વીંટી કે કંઈક ભરીને બનાવેલ વસ્તુ, સંયોજનાથી નિર્મિત, પાંદડા નિમિત કે કોરણી, •. - કિલ્લા, તખ્તા, નાના કે મોટા જળાશય, નહેર, ઝરણો, વાવ, નાનુ કે મોટું તળાવ, વાવડી, સરોવર, જલ શ્રેણી કે એકમેકમાં જતી જલધારા, - - વાટિકા, વન, બગીચા, જંગલ, વનસમુહ કે પર્વતસમુહ, - - ગામ, નગર, નિગમ, ખેડા, કસબો, પલ્લી, દ્રોણમુખ પાટણ, ખાણ, ધાન્ય ક્ષેત્ર કે સંનિવેસ; -- ગ્રામ, નગર યાવતુ સંનિવેશ નો કોઈ મહોત્સવ, મેળા વિશેષ, - - ગ્રામ, નગર યાવતુ સંનિવેશનો ઘાત કે વિનાશ, - - ગ્રામ નગર યાવતુ સંનિવેશ નો પથ કે માર્ગ, - - ગ્રામ, નગર યાવતું સંનિવેશ નો દાહ, - - અવ, હાથી ઉંટ, ગાય, પાડા કે સુવર નું શિક્ષણ કે ક્રિડા સ્થળ, - - અશ્વ, હાથી, ઉંટ, ગાય, પાડા કે સુવરનાં યુદ્ધો, - - ગાય, ઘોડા કે હાથીના મોટા સમુદાયો વાળા સ્થાનો, - - અભિષેક, કથા, માન-ઉન્માન-પ્રમાણ, મોટા આહતું (ઠુમકાં) નૃત્ય-ગીત-વાજિંગ તેની- તલ- તાલ- ત્રુટિત- ધન મૃદંગ આદિના શબ્દો સંભળાતા હોય તેવા સ્થાનો, - - રાષ્ટ્રવિપ્લવ, રાષ્ટ્રઉપદ્રવ, પરસ્પર અદ્વેષજનિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org